________________
(૫૩) તપ–વિનય
–નમનથી મુક્તિ
विणओ सासणे मूल विणीओ संजओ भवे
विणयाओ विप्पमुक्करस कओ धम्भा कओ तो વિનય એ જિનશાસનનું મૂળ છે, વિનયવાળો જ સંયત (સાધુ) થાય છે, વિનયથી વિપ્ર મુક્ત (ભ્રષ્ટ થયેલાને) ધર્મ કયાંથી હોય અને તપ પણ ક્યાંથી હોય?
અભ્યન્તર તપન બીજે ભેદ વિનય છે. વિનયતપ એ જીવનરૂપ સુવર્ણને તપાવીને તેમાંથી અભિમાન, કઠોરતા, મદ, અહંકાર, અશ્રદ્ધા ઘણું વગેરે દુર્ગુણોરૂપી મેલને દૂર ફેંકી દે છે. - વિનયરૂપી મૂળ વગરનું ધર્મવૃક્ષ ફાલવા ફૂલવાને બદલે સૂકા ઠુંઠા જેવું બની જાય છે.
શ્રીનન્દીસૂત્રમાં પણ અક્કડ શ્રેતાને મુદ્દગલ શૈલ પથરની ઉપમા આપી છે. જેમ મુદ્દગલ શૈલ પાથર પર ગમે તેટલી મુશળધાર વર્ષ થાય તો પણ ત્યાં એક બંદ ટકશે નહીં અને બધું પાણી વહી જશે. તેમ જેના હૃદય પર અભિમાન, મદ કે અકડાઈ રૂપી મુગલ શૈલીય ચટ્ટાન પડી છે તે જ્ઞાનની ગમે તેવી મુશળધાર વર્ષથી પણ ભી જાતે નથી એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરતા નથી.
તેથી જ કહ્યું કે વિનચ એ શાસનનું મૂળ છે. મૂરું ધમૂ વિના. વિનય ધર્મનું મૂળ છે.
પહેલે અધ્યયને કaોજી ઉત્તરાધ્યયન મઝાર સઘળા ગુણમાં મૂળગેજી જે જિનશાસન સાર
ભવિક જન વિનય વડે સુખકાર રુણ શય્યા પર પડેલા ચીની સંત ચાચુઆ ને લાઓસે એ પૂછયું, મહાત્મા શું તમારે તમારા કઈ શિષ્ય માટે સંદેશ આપવાને છે ?