________________
શીખે કંઈક કાચબા પાસે
૧૫૩ (૪) સ્ત્રી, પશુ તથા નપુંસકાદિ અગ્ય સંસર્ગથી રહિત શુદ્ધ સ્થાનમાં શયન તથા આસન રાખવું તે વિવિકત ચર્યા,
આ રીતે ચાર પ્રકારે સંલીનતા જણાવી. સંલીનતા તપ કરવા માટે ચારે બાબતોને બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ.'
ચંડકૌશિક, એક મહાભયંકર દૃષ્ટિ વિષ સપ છે. આખા જંગલમાં કોઈ ફરકતું નથી તેના ભયથી, આવી વિષમ સ્થિતિ છતાં મહાવીર પ્રભુ ત્યાં જઈને સપને પ્રતિબોધ કરે છે, પ્રભુના વચને પ્રતિબોધીત થયેલા સપને જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યારે પ્રભુને ત્રણ પ્રદક્ષિણું દઈ મનથી અનશન અંગીકાર કર્યું.
ઉપશાંત પણાને પામેલ સપિ ચિંતવે છે કે મારી દૃષ્ટિમાં વિષ રહેલું છે, તે કોઈના ઉપર ન પડો. આવું ચિંતવી અંગે પાંગની સંલીનતા પૂર્વક કાયાની પ્રવૃત્તિ સંકેચી દઈ શફડામાં મુખ રાખી સમતારૂપી અમૃતને પીવા લાગે.
લકે પણ તેના સંલીનતા તપથી પ્રસન્ન થઈ તેને વંદના કરવા લાગ્યા. ગોવાલણે તેના શરીરે ધી ચેપડવા લાગી. ધીની ગંધ વડે આકર્ષાયેલી તીક્ષણ મુખવાળી કીડીઓએ આવીને સપનું શરીર ચારણી જેવું કરી દીધું. એ સમયે સર્પરાજ ચંઠકૌશિકે દુસહ વેદના સહન કરી, છતાં રખેને મારા અંગના હલનચલનથી કીડીઓ પીલાઈ ન જાય તેવું વિચારી શરીરને સંકેચી રાખ્યું.
અહીં તેણે મુખ્યતયા સ્પર્શ ઈન્દ્રિય દ્વારા ઈન્દ્રિય જય કર્યો. આ કેધથી ધમધમતે સર્પ, પૂર્વના સંસ્કાર પણ ક્રોધના ઠાંસી ઠાંસીને ભરેલા, તે બધું સંકેચી દઈ કોધ કષાયની મુખ્યતાપૂર્વક કષાય જય .
અરે હું કોણ? આ કીડીની શી વિસાત છે કે મને કરડે ! એ માન કષાય પણ છોડયે મનને શુભગમ પ્રર્વતાવી સહસ્ત્રાર દેવલેકે દેવતા થયા.
જે સર્પ જેવો સપ પણ સંલીનતા પૂર્વક કાય કલેશને સહન કરે અનશન કરી સદગતિ પામ્યો તે તમારે પણ સંલીનતા તપ કરવાને કે નહીં ?