________________
(૫૧)
તપ સલીનતા
-શીખા કંઈક કાચબા પાસે
इंदिअ कसाय जोए, पडुच्च संलिणया मुणेयव्वा तह य विवित्त चरिआ, पण्णत्ता विअरागेहि ઇન્દ્રિય કષાય અને ચાગને આશ્રીને સલીનતા જણાવી છે. તદ્રુપરાંત ચાથી વિકિત ચર્ચા સલીનતા પણ વિતરાગેાએ કહી છે [પ્રરુપેલી છે].
શ્રાવકના છત્રીશ કવ્યા ને આશ્રીને તેરમું કર્તવ્ય જણાવ્યુ તપ. આ તપના બાહ્ય છ ભેદમાં છઠ્ઠો અને છેલ્લે ભેદ છે સલીનતા પણ સંલીનતા એટલે શુ ?
સામાન્ય અર્થમાં સ`લીનત્તા એટલે શરીર વગેરેનું સંગોપન કરવું તે. શાસ્ત્રીય અર્થાંમાં સલીનતા એટલે “ પ્રવૃત્તિ સંકેાચ” પ્રવૃત્તિઓ ક્રમશ: ઘટાડતા જવું તે તેનું મુખ્ય સ્વરૂપ છે. જેમ કાચા કાઈ ભય આવી પડે ત્યારે બધાં પગેાને સ`કેાચી લઈ માત્ર ઢાલ જેવા પીઠના ભાગ ખુલ્લા રાખી બેસી રહે છે. તા તેના પર બીજા કેાઈ પ્રાણી વગેરે. હુમલા કરી શકતા નથી, તે રીતે આપણે પણ સતત ભવ ભ્રમણના ભય માથે ધુમી રહ્યો છે, તેમાંથી ખચવુ' હાય તા શીરા–િપ્રવૃત્તિઓને સ ંકોચવી પડશે. તા જ બીજા ભચેાથી દૂર રહેતા રહેતા ભવ સમુદ્રને પાર પામી શકાશે.
કાચમાને નજર સમક્ષ રાખેા અને તમે શીખા કંઇક કાચબા પાસેથી” તે સલીનતા શબ્દના અર્થ ખરાખર સ્પષ્ટ રહેશે.
શ્લાકમાં જણાવ્યા મુજબ સંલીનતા તપ ચાર ભેદો વડે સ્પષ્ટ કરાય છે. તેમાં પૂર્વાર્ધમાં ત્રણ બાબતા કહી ઈન્દ્રિય, કષાય અને ચાગ [અશુભયોગ], તે સર્વેને પોત પોતાના વિષયામાં ભટકતા રોકીને સ’કાચી દેવા અર્થાત્ તેની પ્રવૃત્તિને સ કાચી અને આત્માના વિષયમાં તેને લીન કરવા.