________________
૧૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
જતીને સાધુને] ધરમ સમજીને. અજ્ઞાનપણે નહીં. તે શ્રી વિરપ્રભુએ કે તે કાળના કેઈ સાધુ મહામા કાયલેશ સહન કરે તેમાં તે કઈ નવાઈ નથી. - વર્તમાન કાલે પણ કાય કલેશને આ દાખલો ઘટી શકે છે તે વાતમાં તમને નવાઈ નહીં લાગે. અરે તદ્દન હમણાંના જ વર્તમાનમાં થઈ ગયેલા પૂજ્ય આચાર્ય ચંદ્રસાગરસૂરિજી મહારાજને કેન્સર થઈ ગયેલું. છતાં તેની આયંબિલની ઓળી છોડેલી ન હતી. તદુપરાંત શિરપુરથી શ્રાવકેએ વાહનના ઉપયોગને ઘણે આગ્રહ છતાં તેઓએ કોઈપણ સાધન વાપર્યા વિના સુરત સુધી વિહાર કરીને પણ કાયલેશ સહન કરેલ.
માત્ર શ્રાવકને આશ્રીનેજ કાચકલેશ તપને વિચાર કરે તે “કાયકલેશ તે લેચાદિક કષ્ટ સહન કર્યા નહીં.” તેમ પાક્ષિક અતિચારમાં તમે બેલો છે ને?
લેચાદિક કષ્ટમાં માત્ર લાચ એટલે શું તેને તે પ્રથમ વિચાર
સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારે લેચ કહ્યા છે.
(૧) ભાવલોચ – સૂત્રકાર મહર્ષિએ નવ પ્રકારો જણાવ્યા. તેમાં પાંચ પ્રકારે ઈદ્રિય અને ચાર પ્રકારે કષાય ત્યાગ–તે નવને ભાવલોચ. ગણાવ્યો.
(૨) દ્રવ્યલોચ – તે કેશ લોચ, માથાના વાળ ખેંચી ખેંચીને કાઢી નાખવા.
–ભાવલોચ કઈ રીતે?— ૦ ઇન્દ્રિયજ્ય-ઈદ્રિ પાંચ પ્રકારે છે. સ્પશેન્દ્રિય, રસનેન્દ્રિય ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, તેન્દ્રિય આ પાંચે ઈન્દ્રિયને જય કર.
यावत् स्वविषय लिप्सो-रक्षा समूहस्य चेष्ट्यते तुष्टौ
तावत् तस्यैव जये वरतरमशठ कृतो यत्नः પિતાના વિષયેની ઈરછુક ઈનિદ્રના સમૂહની સંતુષ્ટિ માટે જેટલે પ્રયત્ન થાય છે તેટલે પ્રયત્ન કપટરહિત પણે એને (ઈન્દ્રિય સમુહને) જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે.