________________
દેહ દુખ' મહાલમ
૧૪૫
લાગ્યા. ધાળી દાઢીના ફરકતા માતરાવાળા ગંગાદાસ ડેાસે। સત જેવા લાગતા હતા.
મહારવટીયાના માપના સગા કાકેા છે. એ.સી વર્ષ ના થયે. તાય સાધુ જેવા પરિષહ સ્વેચ્છાએ સહન કરતા બેઠા છે. ડાસા નિરાંતના વેણુ કાઢતા છે. ખેલ તા જાય છે ને પાઠામાં લાટના પીડા ભરતા જાય છે. તેમ કરતાં પાછાં થયાંક જીવડા જમીન પર પડી જાય તેા પાછા ખભા નીચેના ઝખમમાં મુકી દે છે. જીવડાં પણ સુવાળા સુવાળા માસના લોચામાં બટકાં ભરી રહ્યા છે. પણ દાદાના મેાઢામાંથી સીસકારાય થતા નથી, આ આખા દેખાવ જોઈને મહારવટીયાના કલેજામાં સારડી ફરી રહી છે.
અમદાવાદની ઉભી બજારમાંથી મેાતીના દાખડાની લુંટ કરી એક વખત ભાગી રહ્યા છે. થાડી ઘેાડી વારે ડાસા ધીમા પડી જાય છે. જેસાજી–વેોજી પૂછે છે દાદા! પાછળ પાદશાહના પાણી પૃથા ઊંટ પડ્યા છે. તમે કેમ ધીમા પડતા જાઓ છે ?
આપ! વાસામાં જીવાત્યુની વેદના હવે ખમાતી નથી. કેમ દાદા ! આજે લેાટ નથી ભર્યાં?
ભર્યાં તેા ખાપ ! પણ ઘણાં પહેાર વીતી ગયા. જીવાડ્યું ફરી વાર ભુખી થઈ હશે હવે ડાસા ટટ્ટાર થઈ ઘેાડા દોડાવે છે, પણ હવે વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્યુ' શરીની કાચી માટીમાં ઊડીને ઊંડી ઉતરતી જાય છે,
ગ ગાદાસજીએ ઘેાડા ઉભે! રાખ્યા. નીચે ઉતરી ધરતી પર બેસી ગયા. સાદ કર્યા. બેટા જેસા, ઝટ મારુ માંથુ વાઢી ા અને તમે ભાગી નીકળા. હવે મારાથી ડગલું યે દેવાડે નહીં.
જેસેા થભી ગયા.
વાઢી લે દીકરા વાઢી લે ઝટ ! હવે આ જીવાત્યુ' ટેંક સામે પહેાંચી ગઈ છે. હવે મારેથી સહેવાશે નહીં.
ડાસાએ આ રીતે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યાં પણ જીવાત્ય ને મરવા ન દેતા સહન કર્યુ. જો છેવટના સંઘયણવાળા ગંગાદાસજી ડાસા બુઢાપામાં પણ આટલું બધુ` સહન કર્યું. અને તે પણ પેાતાના ધરમને
૧૦