________________
(૫૦) તપ–કાય કલેશ
–દેહ દુખં મહાફલમ્
वीरासनादिना क्लेशः कायस्यागमयुक्तिलतः
लनुबाधन रूपोऽत्र विधेयस्तत्तपः स्मृतम् આગમમાં કહેલી યુક્તિ મુજબ વીરાસન વગેરે આસન વડે શરીરને બાધ પમાડવારૂપ જે કાય ફૂલેશ સહન કરવો તેને કાયકલેશ તપ કહેવાય છે.
કાયફલેશ તપમાં મૂળભૂત વસ્તુ તે છે “કાયા થકી કલેશ સહન કરવો તે”
પ્રશ્ન :- શું યેગાસનથી કાયાને ફૂલેશ [કષ્ટ આપે તે જ તપ છે? તે તે પછી અખાડામાં જઈને વિવિધ પ્રકારના આસન કે યોગ કરનારાને તપસ્વી જ માનવા પડે ને?
ના! તેમને તપસ્વી ન મનાય. શરીરને જાણ બુઝીને, નિરર્થક, બે બુનિયાદ કષ્ટમાં નાખવી તે તપ નથી. કેમકે કાયફલેશ શબ્દથી અજ્ઞાન કષ્ટ સમજવાનું નથી. તે કષ્ટ પણ જે સિદ્ધાન્તની યુક્તિ મુજબનું હોય તે ફળદાયી છે.
અમેરિકામાં યુદ્ધ વિષયક ઈતિહાસમાં એક સૈનિકનું નામ સુવર્ણાક્ષરે લખાયું છે તેનું નામ હતું ગોંચશે. તેનામાં શિસ્ત પાલનની અજબ ભાવના હતી. તે માનતા હતા કે યુદ્ધ મેર ગેરશિસ્ત થાય તો લશ્કરને ભુંડ પરાજ્ય ભેગવ પડે. “શિસ્ત એટલે શિસ્ત તેનું સાંગોપાંગ પાલન કરવું જ રહ્યું. તેણે કદી શિસ્ત ભંગ કર્યો નહતે.
એક દિવસ એક પ્રસંગ બને. વિશાળ ચોગાનમાં સૈનિકોની કવાયત ચાલતી હતી. ગચર પણ બધાં સૈનિકો સાથે કવાયત કરી રહ્યો હતો. થોડીવારે એક ઝેરી કીડો અચાનક તેના શરીરે ચઢવા લાગ્યો. આ કીડે એટલો બધો ઝેરી હતો કે માણસ અવશ્ય મૃત્યુને ભેટે. ગોચરને એ ઝેરી કીડો કરો. છતાં તેણે તે લશ્કરી શિસ્ત