________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર
અશાસ્ત્ર જેવા સંપૂર્ણ ભૌતિક શાસ્ત્રમાં પણ એકજ સ્થાને જમા થયેલી સંપત્તિને ખરાખર ગણેલ નથી. જેમ નાણાં ફરવા માંડે તેમ રાષ્ટ્રના વિકાસ કાર્ય જળવાઇ રહે છે.
જેમ લેાહી શરીરમાં એક જ સ્થાને જમા થઈ જાય તેા શું થાય ? ગાંઠ થઈ જાય. માટે લાહીના પરિભ્રમણને ખૂષ આવશ્યક ગણ્યું. તે રીતે સપત્તિ પણ એવી ચીજ છે. જેનું ભ્રમણ અત્યંત આવશ્યક ગણાય છે.
અશાસ્ત્રમાં એક સુંદર દૃષ્ટાન્ત તેના માટે આપવામાં આવેલ છે. માનો કે એક ગામમાં માત્ર એક બેન્ક છે. બધાં લેાકેા બેન્ક દ્વારા વ્યવહાર કરે છે.
લેાન
એક વ્યક્તિ બેંકમાં રૂા. ૧૦૦/- થાપણ મૂકે ખીજો માણસ લે ત્યારે એક ૧૦ ટકા અનામત રાખી રૂા. ૯૦/- લેશન આપે. તે બીજો માણસ પણ રૂા. ૯૦/- બેંકમાં મૂકે. વળી ત્રીજો માણસ લેન લેવા આવે તેને રૂા. ૮૦− લેાન આપી. એ રીતે સમગ્ર વ્યવહાર ચાલ્યા કરે તા રૂપીયા ૧૦૦+૯૦+૮+૭૦-૬૦+૫૦+૪+૩૦+૨૦+૧૦ =૫૫૦ રૂપીયાનું ભ્રમણ માત્ર રૂપીયા ૧૦૦ માંથી થાય.
અનેક
એ રીતે દાનમાં પણ થોડી રકમ વાવેલી હાય તા ગણી લણણી થઈ શકે. માટે દાન દેવામાં જ ધનની સાÖકતા છે.
કૃતપુણ્યને પૂર્વના દાનના પ્રભાવથી જન્મતાની સાથે જ લક્ષ્મી મળેલી છે. ધા નામની સ્રી સાથે પરણાવ્યા હતેા. પણ પૂર્વે દાનથી ઉપાર્જીત કરેલ સત્કર્માના પ્રભાવે વિષયથી વિમુખ બનેલા એવા તે ચૌવનવય છતાં સંસારમાં રક્ત દેખાતા ન હતા.
માતાપિતાને ચિંતા થઇ કે આ નક્કી દીક્ષા લેશે. આવુ વિચારી ભાગ રસિક માણસો પાસે તેને મૂકયા. ત્યાં પરપુરુષોની સંગતે વ્યસની બન્યા. છેવટે એક વેશ્યામાં આસક્ત થઈ માતાપિતાને ભૂલીને ત્યાં જ રહેવા લાગ્યા. માતાપિતા તેના ઉપચાગ માટે નીરંતર ધન માકલતા હતાં,
એમ કરતા બારમાર વષ તા એક ક્ષણની જેમ વીતી ગયા. માતા-પિતાએ વારંવાર તેડાવ્યા છતાં કૃતપુણ્ય ઘેર ગયા નહી”, ધીરે ધીરે તેનુ સ ધન નષ્ટ થઇ ગયું. નીતિકાર પણ કહે છે કે ઃ