________________
રાકે! જીભની લાલસાને
આ વિકૃતિના સ્વરૂપની દૃષ્ટિએ ત્રણ ભેદ વવાયા છે. (૧) ધ્રૂવરૂપ (૨) પીંડરૂપ (૩) દ્રવ–પીંડરૂપ. (૧) દૂધ-મધ-તેલ જે પ્રવાહી રૂપ છે તેને દ્રવરૂપ વિકૃતિ કહેવાય છે.
૧૩૫
(૨) માખણ પકવાન [ કડા વિગઈ ]તે પી’ડરૂપ વિકૃતિ કહેવાય છે. (૩) ઘી-ગોળ-દહીં વગેરે પીડ અને દ્રવના મિશ્રણરૂપ તે દ્રવપીંડ વિકૃતિ.
વિકૃતિ અથવા વિગઈ ના મુખ્ય દશભેદો જણાવેલા છે. જેમાં મધમાખણ-માંસ-મર્દિશ ચાર્ માર મહા વિગઈ રૂપ ગણી સર્વથા ત્યાજ્ય છે તેમ કહ્યું છે.
જ્યારે દૂધ નહી તેલ ઘી ગોળ પકવાન [તળેલું અથવા કડા વિગઈ ] આ છ વિગઈ એનુ· સેવન ઘટાડવાનુ છે. છ વિગઈ માંથી પણ કાઈ વિગઈ કેટલાંક વર્ષ પર્યંત ત્યાગવી. જેમકે અમારા એક વડીલ પન્યાસ શ્રી નવરત્ન સાગજી મ.સા. ને દહી અને કડા વિગઈ મનના જાવવને માટે ત્યાગ છે. કેટલાંક પ`તિથિ કે ચાતુ માસમાં પણ મંધ કરે છે. પરંતુ વિગઈ ત્યાગ સાથે રસત્યાગનું લક્ષ હોવુ' તે મહત્ત્વની વાત છે.
એક તરફ આઠમ-ચૌદશને ચારિત્ર તિથિ માનીને તમે ઘીના ત્યાગ કરો. પછી કારી રોટલી ને બદલે થેપલા [પાયા] ખાઈ ને સ્વાદનુ પાષણ કરવું તે વિગઈ ત્યાગમાં ત્યાગની ભાવના કેટલી રહેશે તે વિચારણીય છે.
શ્રાવકે તે ભાગાપભાગ વિરમણના ભાગ રૂપે જે ચૌદ નિયમ ધારવાના હાય છે તેમાં ત્રીજો નિયમ જ વિગઈ ત્યાગના છે.
તે એ રીતે કે છ વિઈમાંથી કાઈપણ એક વિગઈ ના ત્યાગ તા કરવાના જ. જેમકે દુધના ત્યાગ કર્યાં. તેા આ ત્યાગ પધુ બે રીતે થઈ શકે એક તે! મૂળથી ત્યાગ બીજો કાચા એટલે કે સ્વરૂપ ત્યાગ.
જે મૂળથી ત્યાગ કર્યા હોય તેા દુધની બનાવેલી ચા-કાફી-મીઠાઈ દુધપાક વગેરે એક પણ વસ્તુ ખપે નહીં. કાચા એટલે કે સ્વરૂપ ત્યાગ કર્યા હોય તે દુધ ન પીવાય પણ તેમાંથી બનેલ ચા-દુધપાક વગેરે ચીજ વસ્તુએ લઈ શકે. આ રીતે શ્રાવકા રાજેરાજ કોઈપણ એક