________________
૧૩૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ વિઇને મૂળથી અથવા સ્વરૂપથી ત્યાગ કરવાને અભ્યાસ પાળીને રસત્યાગ રૂપ તપ આદરવાને છે.
મંગુસૂરિજી મહારાજ રસત્યાગ રૂપ તપ આદરી ન શક્યા તે રસ લુપ બની ધીરેધીરે રસ ગારવમાં ઘટાડાઈનિ દુર્ગતિમાં ગયા.
મંગુસૂરિનું કથાનક આગળ વધારતા પહેલાં ગાવ શું છે તે પણ સમજી લેવા જેવું છે.
તિfહું જાણું – ગારવ ત્રણ પ્રકારે છે દસ ગારવ, ઋદ્ધિ ગારવ, શિાતા ગારવ
ના શબ્દ પ્રાકૃત છે. તેનું સંસ્કૃત સ્વરૂપ છે વ ગૌરવ એટલે ગુરુપણું – મોટાઈ અથવા મિથ્યાભિમાન.
રસ વાવ :- ઈષ્ટ અને મનેઝ રસની પ્રાપ્તિથી એટલે કે જીભને વધુમાં વધુ ઈષ્ટ લાગે તેવા સ્વાદું ભોજન લેવા, તેમની પ્રાપ્તિનું અભિમાન કરવું અથવા મેળવવાની જીજીવિષા તે રસ ગારવ. | જાવ :- રાજપૂજા, સન્માન સંપત્તિ આદિ ઋધિ માટે થતું ગૌરવ એટલે કે તે પ્રાપ્તિનું અભિમાન અને વધુને વધુ મેળવવાની તીવ્ર લાલસા તે ઋદ્ધિ ગારવ.
શાતા જારવ – શાતા એટલે ભૌતિક સુખની પ્રાપ્તિ અથવા આપણે તે સુખના દરિયા વહે છે તેવું અભિમાન તે શાતા ગારવ. - આવા ગૌરવને લીધે યક્ષ તરીકે ઉત્પન્ન થયેલા મંગુસૂરિજી વિર્ભાગજ્ઞાનથી પોતાને પૂર્વભવ જોઈ પશ્ચાત્તાપ કરે છે. હા હા મેં મુખએ જીભના સ્વાદમાં લંપટ થઈને આ કેવી કુદેવની ગતિ પ્રાપ્ત કરી.
પિતાના સાધુઓ પણ રસ ગારવમાં ડૂબી વિ–ગતિમાં ન જાય તે માટે મંદિર પાસેથી જ્યારે જ્યારે સાધુ જતા-આવતા હોય ત્યારે તે યક્ષની પ્રતિમાના મુખમાંથી લાંબી જીભ કાઢીને દેખાડે, આ રીતે હમેશાં કરતાં, તે જોઈ કઈ સાહસિક સાધુએ પૂછયું, તું કોણ છે? શા માટે આ જીભ કાઢીને અમને બતાવે છે?
યક્ષે પ્રત્યક્ષ થઈ ખેદ સહિત કહ્યું કે હું ધર્મરૂપી માર્ગમાં પંગુ એ મંગુ નામને તમારો આચાર્ય છું. પ્રમાદથી મૂળ અને ઉત્તરગુણને ઘાત કરી આ નગરની ખાઈમાં યક્ષ થયે છું, તમે રસ લેલુપ