________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
આય'મિલમાં વિગઈ ત્યાગ સાથે સ્વાદ લોલુપતા કે રસત્યાગ કરવાના મૂળભુત ધ્યેય જ ભૂલાઈ ગયા.
૧૩૨
એક વખત સ્વામી સહજાન‘૪ નાનકડાં ગામમાં પધાર્યા. ગામ
લોકા તે સ્વામીજીના આગમનથી નાચી ઉઠયા. એક પાસે આવી ભેાજન લેવા વિન'તી કરી. સ્વામી વિનંતી સ્વીકારી કહ્યું કે જરૂર હું તારે ત્યાં ભોજન
ભક્તે સ્વામીજી સહજાન કે તેની લેવા આવીશ.
પેાતાની વિનતીના સ્વીકાર થયા જાણી ભક્તોને ખૂબ આન'દ થયા. સતાષ પણ થયા. ઘેર પત્નીને વાત કરી. આપણે ત્યાં સ્વામીજી ભાજન લેવા પધારવાના છે. તે સાંભળી ભક્ત પત્ની તે હરખઘેલી થઈ ગઈ. પેાતાના આંગણે સ્વામીજીના પગલા થશે અને સ્વામીજી ભાજન પણ લેશે એ વાતથી તેનું હૃદય તે! એકદમ હ થી ઉભરાવા લાગ્યું. આંખેામાં હર્ષના અશ્રુ આવી ગયા.
સ્વામીજી માટે ભેજન મનાવ્યું, ભાજન સમયે સ્વામીજી પધાર્યા ત્યારે પાટલા મુકાણા, રૂડા આવકાર અને આદર આપ્યા, સ્વામીજી જમવા બેઠા, ભેાજન પીરસાણાં, પણ હરખધેલી ભક્ત પત્નીએ ઉતાવળમાં દુધને બદલે છાશ પીરસી દીધી. સ્વામીજીએ જમતાં જમતાં ભાજનની પ્રશસા કરી, જાણે કઈ ન જાણતાં હાય તેમ એલી ગયા વાહ રે વાહ ! દુધ તે બહુ મીઠું, અમૃત જેવા સ્વાદ છે ને? ખરેખર દુધ તા બસ આ જ ખૂબ ખૂબ ભાવથી તૈયાર કર્યુ છે.
ભેાજન પૂર્ણ થયું, એચીંતા ભક્ત પત્નીને ખ્યાલ આવ્યા, અરેરે મેં તેા દુધને ખદલે છાશ પીરસી દીધી, તરત દોડી રસેાડાની બહાર, સ્વામીજી માફ કરો, મને માફ કરો...
સ્વામીજી એ તા સૌમ્યવદને પૂછ્યુ... કેમ તમને ? અરે સ્વામીજી મને ખબર નહીં કે મે દુધને બદલે છાશ પીરસી દીધી.
બહેન શું થઈ ગયુ. હરખમાં ને હરખમાં
સહજાનદ સ્વામીજી કહે અરે આટલીજ વાતમાં તમે ક્રેાડતા આવ્યા. મને તે છાશ પીતા પીતા દુધ જેવા જ સ્વાદ આવતા હતા. ખરેખર બહેન ! પ્રેમ સભર ભાજન મળે ત્યારે હું ભૂલી જ જાઉં છું કે ભેાજનમાં શું હતું. મને તેા બધા સ્વાદ ભક્તોના પ્રેમમાં જ દેખાય છે.
કેવી સરસ વાત કરી દીધી. સ્વાદ લાલસા પર કાબુની પણ