________________
(૪૯) તપ-રસત્યાગ
–રક જીભની લાલસાને
विकृति कृद्रसानां यत् त्यागो यत्र तपो हि तत्
गुर्वाज्ञां प्राप्य विकृति गृह्णाति विधिपूर्वक म શ્રાવકના કર્તવ્યોને વર્ણવતા મનહ જિણણું સઝાયમાં તેરમું કર્તવ્ય જણાવ્યું તો-તપ, આ તપના છ બાહ્ય અને છ અભ્યતર ભેદને વર્ણવતા ચેાથો બાહ્ય તપ જણવે રસત્યાગ.
રસત્યાગનો અર્થ જણાવતા શ્લોકમાં કહ્યું વિકાર કરનારા રસોને જે ત્યાગ તેને રસત્યાગ કહે છે.
શ્રાવકોના અતિચારમાં પણ તમે બેલો છો ને કે “રસ ત્યાગ તે વિગઈ ત્યાગ ન કર્યો તે વાકયને અર્થ વિચાર્યો છે. કદી? ત્યાં રસને અર્થ વિગઈ કર્યો, આ તપમાં વિગઈઓને ત્યાગ કરવો જોઈએ.
સામાન્ય અર્થમાં તે રસ ત્યાગ એટલે “સ્વાદ વૃત્તિનો ત્યાગ કરે તે સ્વાદ માટે જ આજે ખાટા-તીખા-અતિ મરચાં મસાલા વાળા તળેલાં–અટપટા પદાર્થો ખવાય છે ને ? જેનાથી સ્વાદ લાલસા તે વધે જ છે સાથો સાથ બીમારી પણ –
એટલે આ પરિશીલનનું શીર્ષક રાખ્યું રેકે જીભની લાલસાને
અરે આયંબિલ તપ કે જે ખરેખર વિગઈ ત્યાગ રૂ૫ તપ જ છે, તેમાં પણ તમે સ્વાદ લાલસા તો બરાબર પકડી જ રાખી છે. ઈડલી સાથે દાળીયાની ચટણી બનાવીને સ્વાદ કર્યો, પાતરા માટે પાપળના પળ વાળીને સ્વાદ પિ, તીખાશ માટે મરીને ઉપયોગ કર્યો, સાદી રોટલી ન ભાવી તે ચણાની રોટલી શરૂ કરી, રોટલો ખાતા અડદની દાળને રીવાજને ત્યાં પણ ચાલુ કરી દીધો. આ બધામાં “રેકે
જીભની લાલસાને (પરિશીલન) ને મૂળ હેતુ જ માર્યો ગયો. તે પણ તપના નામે –