________________
(૪૮) તપ-વ્રુત્તિસંક્ષેપ
–સતેષી નર સદા સુખી
वर्तते यनया वृत्ति भिक्षाशन जलदिका तस्या संक्षेपण कार्य द्रव्याचभिग्रहांचितैः
મન્નહ જિણાણુ માણું આ સજઝાયમાં શ્રાવકના છત્રીશ કર્તાવ્યાનું વર્ણન આવે છે. તેમાં દાન શીલ તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને જણાવતા તેરમું કર્તવ્ય મુકયુ તૉ ત્ર તપ કરે. આ તપના ખાદ્ય અને અન્યતર એવા ખાર પ્રકારામાં ત્રીજો બાહ્ય તપના ભેદ કહ્યો વૃત્તિ સંક્ષેપ
વૃત્તિ એટલે જેનાથી જીવતું રહેવાય તે વૃત્તિ. તેમાં ભિક્ષાથી મળતા અશન-પાન વગેરેના સમાવેશ થાય છે. આવૃત્તિના દ્રવ્યાદિ એટલે કે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહ લેવા વડે સંક્ષેપ કરવે તે વૃત્તિ સક્ષેપ તપ કહેવાય.
શ્રાવકા રાજની ખાવા પીવાની વસ્તુની સંખ્યા સવારથી નિશ્ચિત હરી લે કે અભિગ્રહ લઈ લે તે એક પ્રકારના દ્રષ્ય વૃત્તિ સ ંક્ષેપ જ છે. સંક્ષેપના અર્થ છે સમેટવુ” એટલે કે ઘટાડવું અથવા સખ્યા નક્કી કરવી.
તમારી સામે ખાવાપીવાની ચીજ વસ્તુતા અનેક છે, તમે દુનીયાભરની મધી જ વસ્તુઓના તા કંઈ ઉપભેગ કરી શકવાના છે। નહીં, એટલે જો પેાતાની ઈચ્છા વડે દ્રવ્ય સસ્તા નક્કી કરી લેા તે બાકીના દ્રવ્ય સબંધિ ારભ સમારંભ રૂપ હિંસાથી પ્રચી શકે છે. તેમજ ઓછી વસ્તુથી કામ ચલાવવાની ટેવને લીધે મુશ્કેલ સ્થિતિમાં પણ કામ ચલાવી શકે છે.
એક યુવાન રામકૃષ્ણ પરમહંસ પર અત્યંત ભક્તિવાન્ ખની અનન્ય સેવા કરે. ચુવાન ખૂબજ ધનવાન કુટુમ્બમાંથી આવતા હતા. તેને થયું કે આવા મહાન સંતને ચરણે જો મારી સપત્તિ ધરી દઉ