________________
૧૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
આ રીતે દ્રવ્ય ઉણાદરી તપના પૂર્ણ, અપાઈ, વિભાગ, પ્રાપ્ત અને કિંચિત ઉદરી એવા પાંચ પ્રકારમાંથી તમારે તપની ભાવના થાય ત્યારે કેવા પ્રકારે ઉદરી તપ કરે છે તે નક્કી કરી લેવું જોઈએ.
પ્રશ્ન: – ઉણાદરી તપ કરે છે અને અમે નકકી કર્યું કે પ્રાપ્ત ઉદરી તપ કરે છે તે તેમાં એક ટંકમાં ૨૪ કેળીયા ખારાક લેવાને કે આખા દિવસમાં ૨૪ કેળીયા ગણવા?
સમાધાન :- સાધુ મહારાજા કે શ્રાવક સર્વેએ મુખ્ય માર્ગો તે એકાસણું જ કરવાનું છે, તેથી ઉદરી તપની વાતમાં આખા દિવસના ભજન સંબંધે ઘટાવવાને પ્રશ્ન જ નથી.
ઉણાદરી તપ થકી તમારે તે ભજન કરવાની કલા શીખવાની છે. ૨૪ કેળીયા થાય તે જ પ્રાપ્ત ઉણાદરી ગણવી કે ૧૬ સુધી વિભાગ ઉદરી ગણવી તે તે માત્ર સમજણ છે. તેમાં પોતાની સ્વાભાવિક ભુખ કે જન પચાવવાની શક્તિ પણ વિચારવી જોઈએ.
એક જગ્યાએ બ્રાહ્મણને શ્રાદ્ધ ભેજન માટે બોલાવવામાં આવ્યા. યજમાને બ્રાહ્મણને ખૂબ જ લાડવા ખવડાવ્યા. બ્રાહ્મણે પણ ઠાંસી ઠાંસીને લાડવા ખાધા. પછી જજમાન કહે બેલે બ્રહ્મદેવ તમે હજી લાડવા ખાવા તૈયાર છે તે એક એક લાડવાએ પાંચ રૂપીયા આપું.
બ્રાહ્મણ બીજા પાંચ લાડવા ખાઈ ગયો. જજમાન કહે હવે એક એક લાડવે દશ રૂપીયા આપું. બ્રાહ્મણ બીજા ત્રણ લાડવા ખાતા ઢળી પો. શ્વાસ લેવે પણ મુશ્કેલ બની ગયે. ઘેર લઈ ગયા. વૈદ્યરાજને બોલાવ્યા. ચૂરણ દેવા માટે વાત થઈ. બ્રાહ્મણ સુતા સુતા પણ બલ્ય, અરે ! ચૂરણ ખાવાની જગ્યા હોત તો હું એક લાડ ખાઈને દેશની નેટ ન કમાઈ લેત !
હવે આવા માણસો એક લાડવા ને એક કેળીયા પ્રમાણ માની બત્રીશ લાડવા જ પેટમાં પધરાવી દે તે પરિણામ શું આવે?
પ્રશ્ન :- રાકનું માપ બત્રીશ કાળીયા કિવલ પ્રમાણ જણાવ્યું પણ કેળીયાનું પ્રમાણુ શું ?
સમાધાન :- પ્રશ્ન ઘણે સરસ છે. અમે જ્યારે કલ્પસૂત્રના ગેદવહન કરતા હતા ત્યારે એક વડીલ મહારાજશ્રીને ૫૦૦ સળંગ આયંબિલ ચાલતા હતા. ખૂબજ ત્યાગી મહારાજ, ગોચરીમાં માત્ર પેટલી