________________
ભજન કરવાની કલા
૧૧૩
કેવી ઉદાત્ત ભાવના હશે તે જનરલની રોજને માટે ઉણાદરી. આપણે તે તપ રૂપે ઉણાદરીની વાત મુકી રોજ રોજ નહીં તે કંઈ નહીં વાર તહેવાર કે તિથિએ તે ઉદરી તપ પાલનનો વિચાર કરે.
જે જે હવે પાછો અર્થનો અનર્થ ન કરતાં ભાવતું ભેજન હોય તે પેટને પટારે કરી દેવો અને ન ભાવતું હોય તે ઉણાદરી તપમાં ખપાવવું તેમ ન કરી દેતા. જિનેશ્વર પરમાત્માએ ફરમાવેલા તપમાંના બાહ્ય તપના ભેદ તરીકે ભાવપૂર્વક ઉણાદરી તપ કરવા માટે આ તપ કરવાનો છે. મનમાં એટલું જ સ્મરણ રાખવું કે
કીધાં કમ નીકંદવા રે લેવા મુક્તિનું દાન હત્યા પાતક છટવાં રે નહીં કોઈ તપ સમાન
ભવિક જન તપ કરજે મન શુદ્ધ ઉણોદરી તપને સમજાવવા માટે આહારનું માપ જણાવતા કહ્યું
बत्तीसंकिर कवला आहार कुच्छि पूरओ भणिओ पुरिसस्स महिलिआए अठ्ठावीसं भवे कवला कवलस्स य परिमाणं कुक्कुडि अंडय प्रमाणमेत्तंतु
जो वा अविगिअ वयणो वयणस्मि छुहेज वीसत्थो પિટ [કુક્ષિ ભરવાને માટે પુરુષને આહાર બત્રીશ કેળીયા પ્રમાણ અને સ્ત્રીઓને આહાર અઠ્ઠાવીસ કેળીયા પ્રમાણ કહ્યો છે.
તે સંદર્ભમાં દ્રવ્ય ઉણોદરી તપને વિધિ જણાવતા શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
(૧) એકથી આઠ કેળીયા સુધી ખાવું તે પૂર્ણ ઉદરી કહે છે. (૨) નવથી બાર કોળીયા સુધી ખાવું તે અપાઈ ઉણાદરી
કહેવાય છે. (૩) તેરથી સેળ કેળીયા સુધી ખાવું તેને વિભાગ ઉણાદરી
કહેવાય છે. (૪) સત્તરથી વીશ કોળીયા સુધી ખાવું તે પ્રાપ્ત ઉદરી
કહેવાય છે. (૫) પચીસથી ત્રીશ કેળીયા સુધીની કિંચિત ઉણાદરી કહેવાય છે.