________________
(૪૭) તપ-ઉણાદરી
–માજન કરવાની કલા
उनोदरि तपोद्रव्य भाव मेदात्मकं परैः विशिष्य ज्ञायमानत्वा-त्महत्फल निरन्तरम् ઉણેાદરી તપ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે કહેલ' છે તેનુ વિશેષપણું જાણવાથી તે નિરતર મેાટા ફળને આપનારુ છે.
-પણ ઉણાદરી એટલે શુ?
શાસ્ત્રકાર મહર્ષિ બાર પ્રકારે તપના ભેદ જણાવે છે. તેમાં બાહ્ય તપના છ ભેદમાંના બીજો ભેદ તે ઉણેાદરી તપ કહ્યો.
સામાન્ય અર્થમાં કહીએ તેા ઉન એટલે ઓછુ” અને ઉત્તર એટલે “પેટ” જેટલી ભુખ ખરેખર હેાય તેના કરતા ઉત્તમાં ક‘ઈક એછું ભેાજન નાખવુ' એટલે કે ઉત્તર (પેટ) ને અધુરું રાખવું તેનું નામ ઉણેાદરી.
ભુખ કરતાં કઈક ઓછુ ખાવુ અને તેમાંજ સ તાષ માનવા તેને પણ તપ કહ્યું. કેવી સરસ વાત શાસ્ત્રકારોએ જણાવી ઉણાદરી તપ થકી. આ પેટ કઈ માલગેાદામ નથી કે તેને તમે ઠાંસી ઠાંસીને ભર્યા કરે, જાણી જોઈને વધુ ખાવું, પછી ખીમાર પડા, ખીમારીમાં ડાકટરની દવા ખાવી (જો કે અત્યારે તે દવા-ગાળી પણ ખેારાકના એક ભાગ હેાય તેવી આપણી સ્થિતિ બની ગઇ છે.) એટલે જ આજ નુ* પરિશીલન રાખ્યુ ભાજન કરવાની કલા.
ઉણેાદરી તપમાં કયાંય ભેાજન કરવાની મનાઈ તેા કરી નથી. માત્ર ભોજન કઈ રીતે કરવું તેની જ સમજણ આપેલી છે, તમારે ખાવુ જ છેતેા કોઈ વાંધા નથી અમારે પણ ભાજન કરતા કરતા પણ તપ થઇ શકે તે સમજી લેા.
આરોગ્ય શાસ્ત્રના નિયમ અનુસાર પેટના અવકાશ-ખાલી ભાગને ચાર હિસ્સામાં તમે વહેંચી દો. પછી એ ભાગ એટલે કે અડધુ ઉત્તર