________________
૧ ૦૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
.......
.
.
.
तत्रानशनं द्विद्या प्रोक्तं यावज्जीविकमित्वरम्
द्विधटिकादिकं स्वल्पं चोत्कृष्टं यावदात्मिकम् કનરાન તપ બે પ્રકારે કહ્યું છે. ચાવજજીવ અને ઈસ્વર (કથિત) તેમાં બે ઘડી વગેરે તપ સ્વર અનશન છે અને જાવજજીવ પર્યન્તને તપ ઉત્કૃષ્ટ અનશન તપ છે.
એટલે કે ઓછામાં ઓછી બે ઘડીથી માંડીને જીવન પર્યન્તને ઉપવાસ થઈ શકે તેનું નામ અનશન. પણ અનશન એટલે માત્ર ઉપવાસ અર્થ ન કર. આ પરિશીલન પણ તે હેતુથી જ રાખ્યું– ભૂખ્યા રહેવાની કલા. તમે ૪૮ મિનિટ ભૂખ્યા રહે કે આજીવન રહો.
ઉપવાસ શબ્દ પણ સમજી લેવા જેવું છે. ઉપ–વાસ ૩૫ એટલે નજીક અને ત્રાસ એટલે વસવું તે. કેની નિકટમાં વસવાનું ? “આત્માની” આજ સુધી સી આહાર ભેજનની નીકટ રહ્યા તે હવે થોડો સમય આત્માની નજીકમાં પણ ગાળે.
નક્કી કરો આજથી નવકારશી તે અવશ્ય કરશું. સૂર્ય ઉગ્યા બાદ ૪૮ મિનિટ તે પાણી પણ મોઢામાં નહીં મૂકીએ.
(૧) રૂર થત નિયત સમય માટે આહાર ત્યાગરૂપ અનશન તપ. નાર/નમુવાર એટલે કે નવકાર સહિત– બે ઘડીનું પચ્ચખાણ કરવું તે. આ અડતાલીશ મિનિટથી ઓછું કઈ પચ્ચકખાણ શાસ્ત્રમાં કહ્યું નથી.
આચાર્ય વિજય લક્ષમીસૂરિજી મહારાજા ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૨૮૪ માં જણાવે કે નવકારશીથી વધતાં વધતાં શ્રી વીર પ્રભુના તીર્થમાં છ માસ પર્યન્ત, શ્રી આદિનાથ પ્રભુના તીર્થમાં બાર માસ પર્યત અને બીજા બાવીસ તીર્થંકર પ્રભુના તીર્થમાં આઠ માસ પર્યન્તને તપ ઉત્કૃષ્ટ તપ કહ્યો છે.
નવકારશી–પોરસીથી શરૂ કરીને એકાસણું, નીવિ, આયંબિલ, ઉપવાસ, કલ્યાણક તપ, શ્રેણીતપ, ભદ્રતા વગેરે સવે તપને સમાવેશ રૂર થિત અનશન તપમાં થાય છે. કેમકે આ સર્વે તપમાં નિયત સમય માટે આહાર ત્યાગનું પ્રત્યાખ્યાન કરાયેલું છે.
રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર આવી સમવસર્યા છે. શ્રેણિક રાજા વંદનાથે આવ્યા. શ્રી વીર પરમાત્માને વંદન કરી દેશના સાંભળી