________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
વિશિષ્ટ અર્થાંમાં વાચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવા તે.
૧૦૦
(૫) ધ્યાન-અંતમુહૂત સુધી ચિત્તનીએકાગ્રતા. વ્યવહાર ભાષામાં કહી એ તા વિચારાના ચાપાસ ફેલાતા પ્રવાહને અંકુશીત કરી લક્ષ્ય ભણી સ્થિર કરવા ને મેાક્ષ પથ ભણી કદમ માંડવા,
(૬) ઉત્સગ-ઉત્સર્ગ સાત પ્રકારે શાસ્ત્રકાર મહર્ષિ એ ફરમાવેલ છે. પણ વિશેષે કરીને ચર્ચા કાયાના ઉત્સર્ગની જ જોવા મળે છે. કાયા પ્રત્યેના મમત્વના ત્યાગ કરવા તે કાયાના ઉત્સ,
એ રીતે ઉપધિ–આહાર વગેરે સાતેના ઉત્સગ એટલે કે ત્યાગ કરવો. આ રીતે બાહય તપના છ ભેદ જણાવી અભ્યંતર તપના પણ છ ભેદ જણાવ્યા જેને આપણે ટુંકમાં એળખાવવા માટે કહ્યું. “ મુક્તિપથ” ઉપવાસથી ઉત્સગ સુધી
તપની યાત્રા શરૂ થાય છે અનશન શબ્દથી છેલ્લે પહોંચે છે ઉત્સર્ગ સુધી.
માત્ર ભુખ્યા રહેવુ કે આ બિલ ઉપવાસ કરવા તેમ નહી' પણ સમજણપૂર્વક કેવળ માક્ષ પ્રાપ્તિની બુદ્ધિથી પથિક કદમ માંડવાના આરંભ કરે તે ક્રમ લેાજનના ત્યાગથી શરૂ કરી આગળ ચાલે.
આગળ ચાલતા ચાલતા પથિક બરાબર ઉત્સગ એટલે કે ત્યાગ સુધી પહોંચે એ રીતે ખાર કદમ માંડે ત્યારે તપની યાત્રા પૂર્ણ થાય. અને યાત્રાની પૂર્ણતા પથિકને મેાક્ષપથની પૂર્ણતા કરાવી મુક્તિરૂપી મહેલમાં પ્રવેશ કરાવે.
પણ આ તપ કઈ રીતે કરે તા ?
નિાદ - ગ્લાનિ રહિત કરે મતલબ કે નિમણુકો-મનની દિનતાને છેડીને કરે.
ગળાનીવિ—આજીવિકાની ઈચ્છા વગર કરે.
વર્તમાન સંદર્ભ માં કહી એ તા પ્રભાવના અને પારણા કે પ્રતિવ્હાની લાલચ વિના કરે તેજ સાચી તપ યાત્રા.
[[]