________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
બીજી તરફ છે. અંતરંગ તપરૂપ શુભધ્યાન. તે નગરજના દ્વારા થતા આકરા પરિષહાને સહન કરે છે પણ નગ′′નાના દોષ જોતા નથી, કેવળ પેાતાના અશુભ કર્મોને નિંદી રહ્યા છે અને આ રીતે બાહ્ય તથા અભ્યંતર તપના સુભગ સમન્વયથી ઘાતી કર્મોના ભૂક્કો માલાવી મને છે. કેવલજ્ઞાની મહાત્મા.
૯૪
દૃઢ પ્રહારી મૂળ તા સાતે વ્યસને પૂરા એવા એક બ્રાહ્મણ હતા. રાજાએ તેને નગર બહાર કાઢી મૂકેલા તે ચારની પલ્લીમાં રહી જીવન વિતાવી રહ્યો હતા. એક વખત તે કુશસ્થલ ગામને લુંટવા ગયા. તેના ચારા એક દરિદ્રી બ્રાહ્મણને ઘેર પહેાંચ્યા. પણ બ્રાહ્મણના ઘેર કઈ ધનસપત્તિ મળી નહી' એટલે ઘરમાં પડેલુ' ખીરનું વાસણ લીધું....
બ્રાહ્મણના છેાકરાઓને માંડમાંડ ખીર મળેલી તે પણ ઝુંટવાઈ જતા ખાળકા રડારડ કરવા લાગ્યા. આ દૃશ્ય જોઈ બ્રાહ્મણથી સહન ન થતાં ઘરના બારણાના આગળીયા લઈ મારતાં કેટલાંક ચાર મરી ગયા.
દૃઢ પ્રહારીને ખબર પડી કે બ્રાહ્મણે ચારને મારી નાખ્યા છે. તે ગુસ્સાથી ધમધમતા આપ્યા અને બ્રાહ્મણનું મસ્તક છેદી નાખ્યું. ઘરની અંદર પેસવા જતા ગાય આડી આવી તા ગાયને મારી નાખી. બ્રાહ્મણની સ્ત્રીએ જોયું તેા તે ગાળા દેવા લાગી, દૃઢ પ્રહારીએ ખગના એક જ પ્રહારથી તેનું પેટ ચીરી નાખ્યું તે સાથે જ ગર્ભનું બાળક પણ તરફડતું એ કટકા થઈ બહાર પડયું. અને મૃત્યુ પામ્યું.
આ રીતે એક દિવસમાં એક સાથે અને એક જ સ્થળે બ્રાહ્મણ, ગાય, શ્રી અને માળ [ગભ] હત્યાથી દૃઢ પ્રહારીનું મન ચગડોળે ચડયું. પેાતાના આત્માને ધિક્કારતા એવા તે ગામ બહાર આવ્યા. ઉદ્યાનમાં મુનિરાજને જોઈ પાતાના પાપની શિક્ષા માંગી. મુનિના ઉપદેશથી દીક્ષા ગ્રહણ કરી.
ધાર અભિગ્રહ ધારણ કર્યો કે આ ગામમાં રહીને આક્રોશ પષિહ સહન કરવા. મારા પાપનું સ્મરણ જ્યાં સુધી લેાકેા કરાવે ત્યાં સુધી આહાર ન કરવા. લાકે તા પૂના દ્વેષથી લાકડી અને પત્થર વડે પ્રહાર કરવા લાગ્યા. પરંતુ મુનિ પૃથ્વીની પેઠે ક્ષમાવાન બની સવ 'ઇ સહન કરે છે. મુનિ મનામન ભાવના ભાવે છે કે અહે। આ તે