________________
મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગ
મારા જ કર્મનું પ્રત્યક્ષ ફળ મળી રહ્યું છે. ખરેખર આ બધાં લેક મારા દુષ્કર્મોને જ હણવામાં મદદરૂપ બની રહ્યા છે. ખરેખર તેઓ મારા મિત્રે જ છે. એ રીતે કમશઃ શુભ ભાવના વડે ક્ષેપક શ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાનને પામ્યા, મળી ગયે મુક્તિ પથ ઉપવાસથી ઉત્સર્ગને.
પ્રશ્ન :- દઢ પ્રહારી મુનિએ અભિગ્રહ કર્યો તે તે વૃત્તિ સંક્ષેપ તપને પેટભેદ થયે. પણ બાહ્ય તપો છ કહ્યા તે કયા કયા? સમાધાન :- ગળામુળા વિરવળ સવાલો
कायकिलेसो संलीणयाय बज्झो तवो होइ (૧) અનશન – આહાર ત્યાગ. જેને ઉપવાસ પણ કહે છે ને? કે સુંદર શબ્દ છે. ઉપ–વાસ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે વસવું તે. પિતાના આત્માની સમીપ રહેવું તે. રોજ જનની સમીપ રહેતા હતા. તે છોડીને હવે આત્મગુણેની નજીક રહેવું.
(૨) ઉણાદરી :-ખાવું પણ કંઈક ઓછું તમે રોજ છ રોટલી ખાતા હે તે હવે પાંચથી ચલાવવા જેવી આ વાત છે. આરોગ્ય જાળવવા માટે પણ લકે બેલે છે.
આંખે પાણી દાંતે લૂણ જમતાં રાખે ખાલી ખૂણ ડાબું પડખે દાબી સુએ તેની નાડ વૈદ ન જુએ
ઓછું ભોજન હોય તે પ્રમાદ ન આવે, સ્વાધ્યાય સારો થાય, પેટમાં અપચો ન થાય. જીભની લાલસા કાબુમાં રાખવાની પ્રેકટીસ થઈ શકે.
. (૩) વૃત્તિ સંક્ષેપ :- સાધુ મહારાજને આશ્રીને તે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોની વાત આવે છે. પણ શ્રાવક માટે વૃત્તિ સંક્ષેપમાં દ્રવ્ય ધારણા લેવાય. રોટલી-દાળથી ચલાવી શકાય તો પાપળ અથાણાની તળખળ પેટ માટે કે જીભ માટે રોજ ખાવાના દ્રવ્યો ધારો.
(૪) રસ ત્યાગ :- સામાન્યથી રસ ત્યાગ એટલે વિગઈ ત્યાગ દુધ–ઘી-તેલ વગેરે વિગઈને ત્યાગ કરી સ્વાદ પર કાબુ મેળવો અને વિકારને અંકુશમાં રાખવા તે. પણ રસત્યાગને મુખ્ય હેતુ શે? રસના એટલે કે જીભ દ્વારા રસનો ત્યાગ કરે છે. આયંબિલ