________________
અભિનવ ઉપદેશ પ્રસાદ
---
તેની ભક્તિમાં લીન રહે છે છતાં તમને ઠેસ વાગી ? સંત કહે એટલે જ ઠેસ વાગી નહીં તે માથું પછડાઈને ખેપરી ફાટી ગઈ હોત. આ તે શૂળીનું વિન સોયથી પત્યું. ખરેખર ઈશ્વર કૃપાળુ છે-દયાવાન છે.
પ્રભુ પ્રત્યે આવી અપાર શ્રદ્ધા કેળવી શકે તે સમ્યક્ત્વની સ્પર્શન થાય. અને સમ્યકત્વ ધારણ કરી જીવ પરંપરાએ મેક્ષને પામનારો બને. માટે જ શ્રાવકનું ત્રીજું કર્તવ્ય મુકયું ઘર સમ્રતસમ્યક્ત્વ ધારણ કરે.
સત્ય શું છે ? આ પ્રશ્નને સાદ છતાં મહત્ત્વ પૂર્ણ જવાબ એટલે જ કે સમ્યકદર્શન. દેવ-ગુરુ-ધર્મ પરત્વે સંપૂર્ણ શ્રદ્ધા અથવા તે તોની નિર્મલ રુચિ કે જે દર્શન અનુક્રમે જ્ઞાન અને ચારિત્રને અપાવનાર છે. અને આ સમ્યકદર્શન–જ્ઞાન–ચારિત્ર એ જ મેક્ષમાર્ગ છે. માટે સત્ય હોય તે એક જ સમ્યકત્વ
સમ્યકત્વ- મહાવ્રતના ઉચ્ચારણ પૂર્વને પાયે સમ્યકત્વ. આણ ત્રતોને ગ્રહણ કરવા પહેલાં પણ જરૂરી હોય તે તે સમ્યકત્વ. નાણ માંડીને તીર્થમાળ પહેરતા પહેલા પણ શું મુકયું-સમ્યકત્વ. ક્ષપક કે ઉપશમ શ્રેણું માંડનાર અપ્રમત્ત જીવને પણ પૂર્વનું મહત્વપૂર્ણ ગુણઠાણું હોય તે સમ્યકત્વ–મક્ષ માર્ગને મહેલમાં પ્રવેશવાનું જે કઈ મુખ્ય દ્વાર હોય તે તે પણ સમ્યકત્વ.
માટે નાનકડું સૂત્ર યાદ રાખો. ઘણું સમત્ત હે જીવ તું સમકત્વને ધારણ કર,
સત્ય શું છે ? (સમ્યત્વ) શ્રદ્ધા