________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ભગવાનના સાધુ તે ગંગાના નીર જેવા પવિત્ર છે. તમારું જ આવું હિન ભાગ્ય જણાય છે.
આગળ ચાલતાં શ્રેણિક રાજે એક યુવાન સાધ્વીજીને યાં. સર્વ અને અલંકાર ધારણ કરેલા, નેત્રમાં કાજળ આંજેલું, મુખમાં પાનને ડુ મારેલે, વળી તે ગર્ભવતી પણ હતા. શ્રેણિક રાજા કહે છે ભલી સાધ્વી! આવું શાસન વિધી આચરણ કેમ કરે છે ? તે સાધ્વીજી બેલી ઉઠયા કે હું કઈ એકલી જ આવી નથી. મહાવીરની સર્વ સાધ્વીએ આવી જ છે. રાજા કહે અરે ! પાપીણું તારું જ અભાગ્ય છે કે આમ બોલે છે. બાકી ભગવાનના સાધ્વી તે પુણ્ય સ્વરૂપ છે. ત્યારે તે દેવે પ્રત્યક્ષ થઈ રાજાને પ્રણામ કરી કહ્યું કે ખરેખર, હે રાજન્ ! ઈન્દ્ર મહારાજાએ જેવું વખાણ્યું હતું તેવું જ તમારું નિર્મલ સમ્યકત્વ છે. પછી રાજાને દેવી હાર તથા બે ક્ષોભ વસ્ત્ર આપી તે દેવ અદશ્ય થયા.
આવા નિમલ સમક્તિી શ્રેણિક મહારાજા રજ જિનવર જે દિશામાં હોય તે દિશામાં સવારમાં ૭-૮ ડગલા ચાલી ૧૦૮ સેનાના જવાથી વધાવતા – સ્વસ્તિકાદિ આલેખતા અને આજ તીર્થંકર પદ આરાધનાના બળે આવતી વિશીમાં પ્રથમ તીર્થંકરની પદવીને પામશે.
પણ આવું સમ્યક્ત્વ ધારણ કઈ રીતે થાય? તનધામસ્થાનાંગ સૂત્ર સ્થાન- ઉદેશા-૧ સૂત્ર : ૭૦ માં જણાવ્યું કે તે (સમક્તિ) નિસર્ગથી એટલે કે પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે કે યંગ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
અનાદિ અનંત સંસાર રૂપી આવર્તમાં પરિભ્રમણ કરતાં પ્રાણીએને આયુષ્ય સિવાયના જ્ઞાનાવરણીય દર્શનાવરણય વગેરે સાત કર્મોની સ્થિતિ ઘટાડવાને કઈ પણ આશય ન હોય છતાં કેવળ ધુણાક્ષર ન્યા ( ધુણાક્ષર ન્યાયને અર્થ એ છે કે – દુર્ણ નામને કિડે લાકડું કે તરતે કે તરત આગળ વધે ત્યારે તેને કેઈ આશય નથી હોતે કે હું અક્ષર કેતરું. તેમ છતાં લાકડામાં આપ આપ અક્ષર પડી જાય છે. તેને ધુણાક્ષર ન્યાય કહે છે ) કેટલાંક કર્મો ખપી જાય તેને જેને દર્શન યથાપ્રવૃત્તિ કરણ કહે છે.
યથા પ્રવૃત્તિ કરણ દ્વારા જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મોની સ્થિતિ ઘટતાં ઘટતાં એક કેડા કેડી સાગરોપમથી પણ કંઈક ન્યૂન બાકી રહે