________________
સત્ય શું છે ?
૮૭
સભામાં કરેલી હતી. એક વખત પ્રસંગ બન્યું કે પ્રભુ રાજગૃહી નગર બહાર ગુશીલ ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રેણિક મહારાજા પણ મેટા સૈન્યની સાથે પ્રભુની વંદના કરવા આવેલ. વંદના કરી ગ્ય સ્થાને બેઠા. તે વખતે એક કુષ્ઠીને પિતાના કઢને રસ પ્રભુના પગે
આ અયુક્ત કાર્ય જોઈને રાજા તેના ઉપર અતિકધાયમાન થયે. થોડી વારે પ્રભુને છીંક આવી તે કુષ્ઠી બોલ્યા મરો. શ્રેણિક રાજાને છીંક આવી તે કુષ્ઠી કહે છે, અભયકુમારને છીંક આવી તે કહે મરો કે છ અને કાલસૌકરિકને છીંક આવી ત્યારે બે મ-મર મ-જીવ.
શ્રેણિક રાજા તે તીવ્ર ધાયમાન બન્યા. મનમાં થયું કે આને જરૂર સજા કરવી જોશે, કુષ્ઠી જેવો બહાર નીકળે તેણે રાજસેવકને દેડાવ્યા પણ કુષ્ઠી તે બહાર નીકળતાં જ ઉડી ગયો.
રાજાએ પ્રભુને પૂછયું કે હે પ્રભો ! આ કુષ્ઠીની આવી અયુક્ત ચેષ્ટા કેમ હતી? પ્રભુ કહે રાજન! એ કુષ્ઠી મનુષ્ય ન હતો પણ દેવ હ. તેણે અમારા ચરણની પૂજા કરી તે વાવના ચંદન વડે કરી હતી. પણ દૈવી માયાથી તમને કુષ્કરસની બ્રાંતિ થઈ.
જ્યારે અમને છીંક આવી ત્યારે “મરો” એમ કહ્યું તે અમારા પર ભક્તિના રાગ વડે કહ્યું જેથી અમે જલદી કર્મક્ષય કરી મોક્ષપદને પામીએ. તમને જીવો કહ્યું તે એટલા માટે કે તમે મૃત્યુ બાદ નરકમાં જવાના છે. અભયકુમારને મરે કે જે કહ્યું તેનું કારણ એ કે જીવતા પણ સુખી છે અને મૃત્યુ બાદ સર્વાથ સિદ્ધ વિમાનમાં દેવ થવાના છે. જ્યારે કાલસૌકરિક કષાય અત્યારે રોજના ૫૦૦ પાડા મારે છે અને પછી નરકમાં જવાને માટે તેને ન મરોન જેવો એમ કહ્યું.
બાકી એ દેવ તમારા સમક્તિની પરીક્ષા કરવા આવેલો હતે.
માર્ગે ચાલતા દેવે શ્રેણિક રાજાના સમક્તિની પરીક્ષા કરવા માટે નદીમાં જાળ નાખી માછલા પકડ સાધુ બતાવ્યો, પછી મલ્યનું માંસ ખાતે દ. શ્રેણિક મહારાજા કહે છે સાધુ! આ દુષ્કર્મ કરવું મુકી દો. તે સાધુએ ઉત્તર વાળ્યો કે હું એકલે જ કંઈ આવો નથી. મહાવીરના બધાં જ શિષ્યા આવા છે. શ્રેણિક કહે અરે! હીન ભાગ્ય