________________
૮૬
અભિનવ ઉપદે પ્રાસાદ
શંકરનું સ્વરૂપ કર્યું. ત્રીજે દિવસે નગરની પશ્ચિમ દિશામાં સાક્ષાત્ વિષણુ હોય તેવું શરીર વિકવ્યું તો પણ સુલસા શ્રાવિકા વંદન કરવા ન ગયા. ચોથે દિવસે અંબડે વિચાર્યું કે સમ્યક્ત્વને ધારણ કરતી અને દઢ શ્રદ્ધાલુ સુલસા બ્રહ્મા–શંકર કે વિષ્ણુને નમે નહીં તે સ્વાભાવિક બને, તો આજે હું તીર્થકરનું સ્વરૂપ વિકુવું (જો કે દેવ પણ પ્રભુની ટચલી આંગળી માત્ર જેટલું રૂ૫ વિક્ર્વવા અસમર્થ છે)
સુલાસા બેલી રેજ ભલે લોકેના ટેળા ત્યાં ઉમટતાં પણ નક્કી આ કઈ પાખંડી લાગે છે. કેમકે ૨૫માં તીર્થકર કઈ હોઈ શકે નહીં અને મહાવીર પ્રભુ પધાર્યા હોય તો મારી મરજી વિકવર થવી જ જોઈએ.
કેટલી શ્રદ્ધા હશે તુલસા શ્રાવિકાની. તમારે પ્રભુની પૂજા કરતાં પણ કોઈ દીવસ રોમાંચ થયે ખરે? બડ પરિવ્રાજક શ્રાવકના વેશે સલમાને ઘેર આવ્યા, પ્રભુના ધર્મલાભને સંદેશ સુલતાને જણાવ્યો. ત્યારે હર્ષિત થયેલ સુલતાએ ભાવવિભોર દશામાં પ્રભુની સ્તુતિ કરી-સાતઆઠ ડગલા ચાલી આંસુ ઝરતા મુખે બોલી “દેવાધિદેવ! આપની કેટલી કરુણું કે આપે મુજને યાદ કરી.”
શ્રાવકનું પણ આજ કર્તવ્ય છે. સમ્યકત્વ ધારણ કરો-ઘરણ સંમત્ત તમને પણ પ્રભુના ધર્મલાભના સંદેશાઓ આવશે.
દાનાદિક કિરિયા ન દીયે સમક્તિ વિણ શિવમ તે માટે સમકિત વડું જાણું પ્રવચન મામ દશન મેહ વિનાશથી જે નિર્મળ ગુણઠાણ તે નિશ્ચયથી સમકિત કહ્યું તેહના એ અહિઠાણે
એક નિર્મળ નિશ્ચલ સમક્તિ વિના દાનાદિક ક્રિયા એટલે કે દાન, શીલ, તપ વગેરે ક્રિયાઓ મોક્ષ સુખ આપી શકતી નથી. જ્યારે સમક્તિ આવે ત્યારે જ મોક્ષ સુખ આપે છે. માટે સમક્તિને જ મેટું જાણવું અને તે જ પ્રવચન સિદ્ધાંતનું રહસ્ય છે.
દર્શન મેહ એટલે કે સમક્તિ મેહનીય, મિશ્રમેહનીય, મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધીની ચેકડીના નાશથી જે નિર્મલ એટલે કે મિથ્યાત્વ મેલ રહિત એવું અવિરતિ સમક્તિ દષ્ટિ ગુણઠાણું પ્રગટે છે, તેને જ નિશ્ચયથી સમક્તિ કહ્યું છે.
શ્રેણિક મહારાજાના એવા સમક્તિની પ્રશંસા ખુદ ઈન્દ્રએ દેવ