________________
૮૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ત્તર મિથ્યાત્વ લાગી ગયું. સુદેવને માનવું તે સમ્યક્ત્વ ખરું પણ મોક્ષની બુદ્ધિએ માને તે !
એટલા માટે જ શ્લોકમાં કહ્યું કે દેવને વિશે દેવપણાની બુદ્ધિ જ હોવી, ગુરુને વિશે ગુરુપણાની જ બુદ્ધિ હોવી અને ધર્મને વિશે ધર્મપણાની જ બુદ્ધિ હોવી તે જ સત્ય છે.
મેક્ષને માટે જ દેવ-ગુરુની આરાધના કરવી જોઈએ પણ જે દેવને વિશે ધન કે સ્ત્રી કે ભૌતિક લાલસાની અપેક્ષાએ ભજન કરવાની બુદ્ધિ હોય તે તે સમ્યકત્વ નથી પણ મિથ્યાત્વ છે એટલે કે સત્ય નથી પણ ખોટું છે. કેમકે જે કઈ કરોડને હીરો કેડીના ભાવે દઈ દે તે તેને કે કહેવાય?
માટે કહ્યું કે દેવની વિશે દેવપણાની બુદ્ધિ દેવ (જિન) પાસે દેવત્વ (જિનપણુ) પ્રાપ્તિને જ વિચાર, ગુરુ (સાધુ) પાસે સાધુત્ર પ્રાપ્તિને જ વિચાર, ઘર્મની આરાધના ધર્મવ પામવા માટે કરવી તે જ સત્ય છે. એટલે સંક્ષેપમાં કહ્યું કે કેવલ મોક્ષમાર્ગ માટે દેવ-ગુરૂ ધર્મની આરાધના કરવી. અતુટ શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ.
ઉમાસ્વાતીજી મહારાજે આટલી લાંબી ચર્ચાને બદલે નાનકડું સૂત્ર આપ્યું તત્વાર્થ બઢાને સમગ્ર રાજયથાર્થ રૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગૂ દર્શન. ત્યાં પાયે શું રાખે? શ્રદ્ધા. તત્વની શ્રદ્ધા. પણ ક્યા તત્ત્વની ? દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણ તત્ત્વની
જિનેશ્વર દેવે પ્રરૂપેલ, ગુરુગમથી અર્થ પ્રતિપત્તિ થયેલ છવઅજીવ વગેરે તોની શ્રદ્ધા. પ્રશ્નના– શ્રદ્ધા એટલે જિનવચનમાં તના યથાર્થપણાને વિશ્વાસ, આ વિશ્વાસ મનની અભિલાષારૂપ હોવાથી મનવાળાને જ ઘટે તે સિદ્ધામાં શ્રદ્ધા કઈ રીતે ઘટશે? સમાધાન - તવ શ્રદ્ધા એટલે જિન પ્રણીત ભામાં યથાર્થપણાને વિશ્વાસ. તે તે સમ્યક્ત્વનું કાર્ય થયું—પણ કારણ રૂપ તે છે. મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષેપશમથી પ્રગટેલે શુદ્ધ આત્મ પરિણામ-તે જ સમ્યક્ત્વ ગણાય. | ગુજરાતમાં પુસ્તકાલયની પ્રવૃત્તિને આરંભ અને વિકાસ કરનાર, ચરોતર વિસ્તારમાં લેકમાં શિક્ષણ સંસ્કારોનું સિંચન કરનાર શ્રી મોતીભાઈ અમીનનું નામ ગુજરાતના વિદ્યાક્ષેત્રે મોખરે છે. તે મેતી