________________
સત્ય શું છે?
૮૩
-
- -
-
-
-
ગુજારી. ભગવાન! હવે મોડું કરશે તે હું મુંઝાઈ મરીશ. ત્યાંજ આંખ મીંચાણી. માળા હાથમાં જ ઠઠી રહી અને આત્મા અલખને આંગણે ઉપડી ગયે
કેટલી શ્રદ્ધા હશે તેની દેવ પ્રત્યે.
એટલે જ કલિકાલ સર્વજ્ઞ ભગવંત યેગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં જણાવે કે જે દેવને વિશે દેવપણની બુદ્ધિ, ગુરુને વિશે ગુરૂપણની બુદ્ધિ અને ધર્મ વિશે ધર્મપણાની બુદ્ધિ હોવી એજ સમ્યકત્વ.
આ વાત સુહમતયા સમજવા જેવી છે. જેને ચમક્તા નહીં આ વાક્યથી-શુધ દેવ -ગુરૂ–ધર્મ એ આત્માનું સમ્યક્ત્વ નથી.
દેવ પણ શુદ્ધ હોય, ગુરુ પણ શુદ્ધ હોય છતાં તે સમ્યક્ત્વ નથી. ધર્મની શુદ્ધ ક્રિયા પણ સમ્યકત્વ નથી. તે સમ્યક્ત્વ છે શું?
આત્માની નિર્મલતામાં અને મલિન ભાવનાના અભાવમાં સમ્યકત્વને વાસ થાય છે. ગુરૂમાં ગુરુપણું છે, દેવમાં દેવત્વ પણ છે પણ બીજા આત્માનું સમક્તિ તેનામાં નથી.
આત્મા પોતે માર્ગને સમજ્યા હોય અને સમજેલા માર્ગો પર ચડી જાય તે જ જ્ઞાનાદિ સ્વરૂપ પ્રગટે. જેમ કેઈ જગ્યાએ એક—બેત્રણ નહીં પણ બાર બાર માર્ગે જતા હોય, પણ મુસાફર પિતાના ગામનું પાટીયું જુએ તે શું કરશે? બધાં માર્ગો છોડીને મુસાફર પિતાની વાટ પકડી લેશે.
શું અહીં પાટીયું મુસાફરને હાથ પકડીને લઈ જાય છે? -નાતે શું મુસાફરને પગ પકડીને લઈ જાય છે?—ના-પાટીયું તે માત્ર માર્ગ દેખાડે છે. જે ગામનું લક્ષ હોય ત્યાં તે મુસાફર પહોંચે જરૂર, પણ કયારે પહોંચે ? તે માર્ગની વાટ પકડીને ચાલવાનું શરૂ કરે ત્યારે.
તેમ દેવ અને ગુરુ તે માર્ગ ચીંધાડનાર છે. જીવ પોતે પિતાના આત્માનું સ્વરૂપ સમજે તે બીજે દષ્ટિ કરે જ નહીં. માર્ગ ચીંધાડનાર માગે તો પહોંચાડી દેશે પણ પછી સડક ચૂક્યા ? ચક્કરમાં જ પડવાના ને?
શુદ્ધ દેવ–ગુરુની ઉપાસના કરવાવાળા શુદ્ધ દેવાદિકને માને એટલે અરિહંત સુધી તે પહોંચ્યાં પણ પછી પદગલિક ઈચ્છાથી તેની ભજના કરે તે? તે સડક ચૂકી ગયા કહેવાય કેમકે તેને જેનનું એટલે કે કે