________________
( ૯ ) સમ્યકત્વની સમજ
-- સત્ય શું છે?
या देवे देवता बुद्धि गुरौ च गुरुतामतिः धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिव मुच्यते શ્રાવકને માટે “મન્નહ જિણાણ” સજઝાયમાં ત્રીજું કર્તવ્ય મુકર્યું ઘર ૢ સમ્મત્ત સયત્વ ધારણ કર. સમક્તિ ધારગુ કરવાનું શા માટે ? વિશાળ કે અફાટ ભવસમુદ્રમાં પડેલા આત્મા કે જેની ચારે તક્ માહના મેાજા અને વમળા ઉછળી રહ્યા હાય અને અચાનક કિનારા નજરે પડી જાય એટલે કે સમક્તિ પ્રગટે તે કેવા આન થાય !જેમ દરિયામાં અટવાયેલા વહાણુના મુસાફરે માત્ર કિનારા જુએ ત્યાં હાશકાર અનુભવે કે હવે વહેલાં મેાડાં પણ આપણા છુટકારો થવાના તેમ ભવસમુદ્રમાં ચકરાવે ચડેલા જીવન સમક્તિના સ્પર્શ થયા એટલે માત્ર અ પુદ્દગલ પરાવનમાં તેની મેક્ષયાત્રા પુરી !
એક વખત કિનારા દેખાયા, તા સમુદ્ર પાર જરૂર થવાના પણ જો કિનારા તરફના માર્ગ પકડી રાખે તે ! તેમ શ્રાવક માહ્ને જરૂર પહે ચશે પણ જો સમ્યકત્વ ધારણ કરે તેા ! માટે જ શ્રાવકને કહી દીધું ઘર ૢ સમ્મત્ત-સમ્યકૃત્વ ધારણ કરા
સમ્યક્ત્વ એટલે શુ? ટુંકા જવાબ-શ્રદ્દા. જેમ માતા બાળકને ઉછેરે ત્યારે માતાને કેટલી શ્રદ્ધા હૈાય છે. બાળક માટે થશે, જીવશે, આરોગ્યવાન્ બનશે, ભણશે, કમાશે, મને સાચવશે વગેરે...તેમ આપણે પણ દૃઢ શ્રદ્ધા ધારણ કરીએ કે આ સમ્યક્ત્વથી આર ભેલી યાત્રા જરૂર માક્ષમહેલમાં પ્રવેશ કરાવશે,
મૈં પણ સમ્યક્ત્વ એટલે શું ?
યા તેને ફેવતા વૃદ્ધિ....જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુદ્ધ ધર્મ બુદ્ધિ આ(જ) સમ્યક્ત્વ
કહેવાય છે.
દ
શુદ્ધ દેવ ગુરૂ ધમ પરીક્ષા સહણા પરિણામ
જેહ પામીજે તેહ નમીજે સમ્યગ્ દર્શીન નામ રે-