________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરાયું માં ત ને ય કરી દીધું. જેને શાસન પરત્વે બાકી બધી વાતમાં પૂર્ણ પણે શ્રદ્ધા છે, છતાં આટલા ફેરફાર મિથ્યાત્વમાં લઈ ગયો. માટે શ્રાવકને કર્તવ્ય આપ્યું કે મિતું રહ્યું
પ્રિયદર્શના પણ તે જ નગરમાં ઢંક નામના ભગવાનના ઉપાસક કુંભારની શાળામાં વસતિની યાચના કરી રહ્યા હતા. લોકે પાસે જમાલીના મતની પ્રરૂપણ કરતા હતા. ઢકે વિચાર્યું કે અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે આ સાધ્વીજી ભગવાનની પુત્રી હોવા છતાં મોહવશ બની પિતાના પતિ એવા જમાલીની અસત્ પ્રરૂપણને વશ બન્યા છે. તે તેને પ્રતિબંધ કરું.
સ્વાધ્યાય કરતા એવા સાધ્વી પ્રિયદર્શનાની સાડી પર (કપડાં પર) એક અગારા ફેકયો. તેથી સાડીમાં છીદ્ર પડયા. બીજે - ત્રીજો એમ અંગારા ફેંકતા થોડા વધુ છીદ્રો પડયા. સાધ્વીજી કહે અરે આ શું કર્યું ? મારી સાડી (કપડે) બાળી નાખ્યો, શ્રાવક કહે આપ શું બેલ્યા? આ તે પ્રભુને મત છે. તમારા મતે તે આખું વસ્ત્ર બળે તે જ બધું કહેવાય ને ? - પ્રિયદર્શનાને સાચું જ્ઞાન થયું. તરત મિથ્યાત્વને ત્યાગ કરી, આલેચના કરી તે જ ભવે મોક્ષને પામ્યા. માટે શ્રાવકે પણ પિતાના અસત્ આગ્રહ છોડી, મિથ્યાત્વને ત્યાગ કરવો જોઈએ. (૪) સાશયિક મિથ્યાત્વ- તત્ત્વના વિષયમાં આ આમ હશે કે અન્ય રીતે તે સંશય થાય તેને સાંશયિક મિથ્યાત્વ જાણવું. (૫) અનાગિક મિથ્યાત્વ - ઉપગ શુન્યપણું
વિશિષ્ટજ્ઞાન વગરના આત્માઓ, એકેન્દ્રિયથી સંગ્નિ પંચેન્દ્રિય સુધીનાને આવું અનાગિક મિથ્યાત્વ હોય છે.
આવા પાંચ પ્રકારના મિથ્યાત્વમાં પિતે ક્યાં રહેલ છે તે વિચારવું–તેમાંથી બહાર નીકળી સત્ય માર્ગમાં પદાર્પણ કરવું તેજ f= રહૃછતાં મારું એજ સાચું-છોડે એ વિષય પસંદ કરવાનું કારણ એ કે વર્તમાનકાલે બુદ્ધિજીવીઓ માટે આજ મિથ્યાત્વને પરિહાર કરવાનું સમજાવવું વિશેષ આવશ્યક છે. બાકી શ્રાવક માટે તે સર્વથા મિથ્યાત્વ પરિહાર દર્શાવવાજ લખ્યું છે પરિટ્ટર.