________________
મારું એજ સાચું” છેડો
ને જોયું તે સંથારે પુરે થયેલે નહીં એટલે તેના દિમાગમાં ક્રોધ પાપી ગયે. હજી સંથારે થયે નથી ને તમે સંથાર થઈ ગયો કહે છે? શિવે કહે પ્રભુનું જ વચન છે પણ તે ( મા ) - જમાલીને પ્રભુવચનમાં અશ્રદ્ધા થઈ. પ્રભુને આ સિદ્ધાંત જ ટે છે. કાર્ય પૂરું થાય ત્યારે જ પૂરું થયું કહેવાય. કે જે ના નવા સિદ્ધાંતની સ્થાપના કરી, પ્રિયદર્શનાએ પણ સ્નેહરાગથી આ વાત સ્વીકારી.
ખુટ ગયું તેલ ને બુઝ ગઈ બતીયાં મદિર મેં ભા અધીયારો
સુંદર વર કાયા છે. ચા વણઝારે. આત્માને લક્ષમાં રાખી કહેવાયેલી આ સઝાયની પંક્તિને એક સુંદર અર્થ અહીં નીકળી શકે તેમ છે.
ખુટ ગયું તેલ– શ્રદ્ધા રૂપી તેલ ખુટી જતાં જાણે કે જમાલિન સમક્તિરૂપી દો બુઝાઈ ગયા અને તેના આત્મારૂપી મંદિરમાં ગાઢ અંધકાર છવાઈ ગયે. કારણ કે તેના મનમાં મારું એ જ સાચું તેવી માન્યતા પકડાઈ ને પ્રવેશી ગયું મિથ્યાત્વ.
શાસ્ત્રકાર મહષિએ ફરમાવ્યું છે કે ન તુ નિષ્ણારત્ર સંયુવતં ગોવિતથં વાવને – (પણ) મિથ્યાત્વ સહિત જીવવું સારું નહીં તેના કરતાં આ આત્માને શરીર સહિત બળબળતી જવાળામાં ફેંક સારજમાલિને પણ સમજાવવા ઘણે પ્રયત્ન પણ તેને કઈ વાત સ્વીકારી નહીં તેથી કેટલાંક શિષ્યો જમાલિને નિહ્નવ જાણી પ્રભુ પાસે ગયા.
એક અક્ષરને ફેરફાર પણ સિદ્ધાંતમાં ન ચાલે. માને છે અને છે કે માં સાદી ગુજરાતીમાં વિચારીએ તે કરાતું ને બદલે કરાયું, માત્ર ત ન ય જ કર્યો છતાં રાજપુત્ર અને ૫૦૦ સાથે દીક્ષા લેનાર વળી જેની પત્ની ભગવાનની પુત્રી છે. ૧૦૦૦ સાથે દીક્ષા લઈને આવી છે તે પણ જમાલીને શાસન બહાર કરી દીધા.
કેમ? આંખમાં નાનકડે રેતીને કણી પણ આંખ ખમી શકે નહીં, તેમ જૈન શાસનમાં એક અક્ષરને કે પદને ફેરફાર પણ થઈ શકે નહીં.
पयं अक्खरमपि असद्धहंतो मिच्छदि४ि जमालिव्व જમાલીએ કે માને છે માંથી માત્ર મા પઢ કાઢયું- કરાતું ને