________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः મને શ્રી વીર પરમાત્મામાં પક્ષપાત નથી અને કપિલ વગેરે અન્ય દર્શીનીમાં દ્વેષ નથી. માત્ર જૈનુ' વચન ચુક્તિસ`ગત સત્ય હાય તેના સ્વીકાર કરવા એ જ મારૂ મંતવ્ય છે.
આખી વાતના સાર એટલેા જ કે મારૂ એ જ સાચું-તે વાત છેડા તા આપે!આપ આ પ્રકારના મિથ્યાત્વના પરિહાર થઈ જશે.
૭૪
ભારત-પાકીસ્તાનના ભાગલા પૂર્વેની આ વાત છે. તે સમયે અક્ ઘાનીસ્તાન પણ ભારતના જ એક પ્રદેશ હતા. સમગ્ર ભારત પર બ્રિટનનું સામ્રાજ્ય વર્તતું હતું. એવી પરિસ્થિતિમાં બનેલે! આ
પ્રસ`ગ છે.
ઉત્તર પ્રદેશમાં આ સમાજી નેતા 'વર સુખલાલ આય થઈ ગયા. તેએ એક વખત અઘાનીસ્તાનના પાટનગર પેશાવરમાં પહાંચ્યા. ત્યાં તેઓએ હિંદુ ધર્મ તરફી અને બ્રીટીશ શાસન વિરોધી ભાષણ આપ્યુ., એટલે બ્રીટીશ સરકારે રાષે ભરાઇને સુખલાલજી આય ની ધરપકડ કરી. તેના પર ખટલા શરૂ કરવામાં આવ્યા. અદાલતમાં ખડા કરાયા. જે બ્રીટીશ જજ આ ખટલા સ`ભાળી રહ્યા હતા, તેઆએ સુખલાલજી આની ઠેકડી ઉડાડવા પ્રશ્ન કર્યો અરે ! સુખલાલજી તમે તાઉત્તર પ્રદેશના રહેવાસી છે. નહી ? સુખલાલજી કહે હા, પણ તે વાતની અત્યારે શુ' નિસ્બત છે જજ સાહેબ !
નિસ્બત માટેજ પ્રશ્ન કરુ` છું. છેક યુ. પી. થી ધર્મના ઉપદેશ દેવા અને બ્રિટીશ રાજ્ય વિરુદ્ધ પ્રવચન કરવા તમારે પેશાવર સુધી આંટા ખાવાની જરૂર શી હતી ? શુ યુ. પી. માં તમે ધર્મોપદેશ કે બ્રિટીશ વિરુદ્ધ ભાષણુ નહાતા આપી શકતા કે તમારે આટલા લાંબા થવાની જરૂર પડી ?
સુખલાલજી જરા પણ મુ ઝાયા વિના ખેલ્યા કે જજ સાહેબ પરવાનગી હાય તા મારે એક પ્રશ્ન આપને પૂછવા છે. જજ સાહેબ કહે બેલા તમારે કયા પ્રશ્ન કરવા છે,
સુખલાલજી બાલ્યા મારા પ્રશ્ન તે! બહુ સરળ છે. આપ નામદા રને એટલું જ પૂછવાનુ કે આપ લેાકેા બ્રિટનમાં બેઠા મેઠા શાસન