________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ધારક પણ પેાતાનું મંતવ્ય શાસ્ત્રની વાતમાં રજુ કરે નહી' તે તેના હૈયામાં જિનવચન પરના આદર કેટલા હશે ?
આપણે જિનવચનને બદલે નિજવચનમાં રાચીએ છીએ. બહારના રૂડાં રૂપાળા દેખાવ પરથી જ નિર્ણય કરવા માંડીએ છીએ. જાણે કે શીગડાવાળા સમિતી અને પૂંછડાવાળા મિથ્યાત્વી એવુ' ઠરાવેલ ન હાય ! ! ! એક સાચા એટલા સત ગૃહસ્થને ત્યાં આવ્યા. ગૃહસ્થને બધી વાતે સુખ પણ સ્વભાવથી અને માણુસ ખૂબ જ અશાંત, ગમે ત્યાંથી ઝઘડા ભેગાં કરી લાવે. પત્ની પણ એવી કે બળતામાં ઘી હોમે
સ‘તે તેઓને ત્યાં ઉતારા લીધા. પણ તે ગૃહસ્થનુ અશાંત અને અગ્નિની ભડભડતી જવાળા જેવુ જીવન જોઇને ત્રાહિમામ્ થઈ ગયા. વહેલી તકે એ ઘરમાંથી વિદાય લીધી. વિદાય સમયે તે પુરુષ અને સ્ત્રીએ સ'તના આશીર્વાદ માગ્યા. સંતે તેઓને માત્ર બે જ શબ્દો કહ્યા-માણસ બનો.
ધમાલિયા પુરુષ તા સ'તની વાત વિસરી ગયા, પણ તે ગૃહસ્થની પત્ની મનમાં મુંઝાયા કરે, તેને વિચાર થયા કે શું આપણે ટાર છીએ કે સ'તે માણસ અનજો તેવા આશીર્વાદ આપ્યા, પણ હવે જવાબ કેાની પાસે માંગે?
७२
વર્ષો વીતી ગયા. સંત ફરી પાછા તે. શહેરમાં પધાર્યા, ત્યારે પેલી સ્ત્રીએ તેના પતિને કહ્યું, ચાલેા, આપણે સાચાખાલા સંતના દર્શીને જઈએ. પહેાંચ્યાં સંત પાસે, ગૃહસ્થની પત્નીએ વર્ષો પહેલાંના આશીર્વાદનુ રહસ્ય પૂછ્યુ. ત્યારે સતે કાંઇ જ જવાબ ન આપતા પોતાના સામાનમાંથી એક કાચ કાઢયા.
સતે ગૃહસ્થ અને તેની પત્નીને કહ્યું કે આ એક જાદુઇ કાચ છે. તેમાં માણસ જેવા હોય તેવા જ દેખાય છે. તમે પણ જુઓ, તમારૂ સાચુ· પ્રતિબિંબ આમાં પડશે.
સ્ત્રીએ અરીસે ઝુંટવી લીધા ને જેવુ' પેાતાનુ પ્રતિબિંબ જોયુ કે છળી ઉઠી. એ ! બાપરે! આમાં તો હુ કુતરી જેવી દેખાઉ છુ, શેરીના નાકે બીજી કુતરીએ સામે ઘરકીયા કરી રહી છુ'. મને સહેજેય જ'પ નથી. તા ખરેખર શું હું કુતરી છું ?
અધીરા પુરૂષે તરત કાચ છીનવી લીધા. પાતાનુ સ્વરૂપ જોયુ તે