SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારો [૨] “ મારું... એજ સાચું” છોડા (૮) મિથ્યાત્વના वरं ज्वालाss कुले क्षिप्तो देहिनात्मा हुताशने न तु मिथ्यात्व संयुक्तं जोवितव्यं कदाचनं શાકાર મહિષ ફરમાવે છે કે ચારે બાજુ વ્યાપ્ત એવી અગ્નિ જ્વાળામાં પેાતાના દેહ વડે આત્માને હામવા સારા, પણ મિથ્યાત્વથી જીવવુ' સારુ નહીં. વિચારો જરા ! આત્મહત્યા કરતાં પણ મિથ્યાત્વને મેટું પાતક કહ્યું. તે કઈ રીતે કહ્યુ ? ચારે બાજુ ફેલાયેલી અગ્નિની જ્વાળાઓમાં હામેલા દેહ બળશે જરૂર, પણ માત્ર એક ભવ માટે. જ્યારે મિથ્યાત્વ રૂપી હોળીમાં પડેલા આત્મા ભવભવ અટવીમાં ખળ્યા જ કરશે, છતાં આત્માના છુટકારો નહીં થાય. એટલે જ શ્રાવકને નાનકડુ સૂત્ર આપ્યું मिच्छं परिहरह સૂત્ર નાનું પણ કેટલે માટે સદેશે। આપ્યા કે ગુણુઠાણાની શ્રેણીના પગથીયા ચઢાવી દીધા. આજકાલ જૈન સિદ્ધાંતની બારાખડી ન જાણુતા લાકે પણ વાત વાતમાં ખેલે છે કે “ આ બરાબર નથી – આમ થવુ ન જોઈએ. – મને તેા લાગે છે કે સાધર્મીક વાત્સલ્ય એ નકામા ખચ છે, ” વગેરે. ખસ તેવા મહાનુભાવાને આ નાનકડું સૂત્ર વ‘ચાવી દો, મિર્જી રિર્ -મિથ્યાત્વ ત્યાગ કારણ કે તેઓએ કદી મહાપુરુષાના ગ્રંથા જોયા નથી. અવલેાકયા નથી. તેએને શુ' સમજાવવું' કે ચેાગ્ય-અયે।ગ્યના નિણુય શાસ્ત્ર દષ્ટિએ થાય. સ્વબુદ્ધિએ નહી. પૂર્વાધર મહર્ષિ દેવધગણી ક્ષમાશ્રમણ તરફ એક દષ્ટિ તા ફૂંકે, આગમને આરૂઢ કર્યા ત્યારે એક જ વાત પરત્વે જુદા જુદા આચાર્યાંના મત પરસ્પર વિરાધી જણાતા લાગે. છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ અને મતા ન્યાયી જણાતા હોય અને વિરોધાભાસ ન ટળી શકતા હાય તા શુ' લખ્યું ? તત્ત્વ વનિશ્ર્ચમ તત્વ શુ' હશે તે કેવલી જાણે, કહીને વિરમે. પણ કયાંય પોતાના મત રજુ કરે નહી કે મારી દૃષ્ટિએ આ સાચું છે કે ખાટુ'. અગિયાર અગના જ્ઞાતા અને એક પૂના
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy