________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તેની આજીજી માન્ય ન કરી. ત્યારે સ્કંધક ઋષિજીના પરિણામે વદલાયા. ત્યાં જ નિયાણું કર્યું કે મારા ત૫ તેજનું કાંઈ બળ હોય તે હું આખા નગરને વિનાશ કરનારો થાઉં.
પાંચસે શિષ્યોને કેવલજ્ઞાન થયું પણ અંધક ઋષિ નિયાણું કરી અગ્નિકુમાર દેવ થયા. તેણે આખા નગરને ભસ્મ કરી દીધું.
આખી કથામાં એક જ પ્રશ્ન આપણે માટે મહત્વને છે. પાલકના આવા કિલષ્ટ અને ક્રૂર પરિણામે થયા કેમ?
ઋષભ વિજયજી-સ્કંધક ઋષિની સઝાયમાં જણાવે છે કેસાવથી નયરી ભણી દંડક રાય વરિષ્ઠ
જીવ અભવ્યનો દુષ્ટધા પાલકમાત્ય સુધીઠું
ધી એ પાલક મંત્રી દુષ્ટ બુદ્ધિવાળે અને અભવ્ય જીવ હતે. તે મરીને સાતમી નરકે ગયે.
અવિના જીવને કદી મેક્ષની ઈચ્છા થતી જ નથી. તે અનાદિ અનંત સ્થિતિ વાળા ગાઢ મિથ્યાત્વના ઉદય વાળો હોય છે. પણ જે તમને કદી બહુ મેક્ષે જાઉં” તે વિચાર પણ આવે અથવા હું ભવિ હઈશ કે અભવિ તે સંશય થાય તે સમજવું કે તમે ભવિ છે. ભવિ જીવ કયારેક તે મોક્ષે જવાનું જ છે. મેક્ષે જવા સમિતિ પામવું જરૂરી છે. સમક્તિ પામવા મિથ્યાત્વને ત્યાગ ફરજિયાત છે. માટે શ્રાવકનું બીજું કર્તવ્ય જણાવ્યું મારું ઘર હું
શુદ્ધ દેવ-ગુરુ-ધર્મને ઓળખી સૌ મિથ્યાત્વને પરિહાર કરનારા બને, એ જ અભ્યર્થના...