________________
શું પ્રભુ કે ગુરુને ઓળખ્યાં ?
-
-
-
અંગીકાર કરેલ
થતાં વિવાદ વકરોહિત ત્યાં આવ્યા
શ્રી મુનિસુવ્રત સ્વામીજી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરેલ હતો. એક દિવસે પાલક પુરોહિત ત્યાં આવ્યા. રાજ્યસભામાં ધર્મની ચર્ચા થતાં વિવાદ સર્જાય. ત્યારે સ્કંદરાજપુત્રે પાલક પુરોહિતને પરાજય કર્યો. પરાજય પામેલા પાલકના મનમાં કંઇક પ્રત્યે તીવ્ર દ્વેષ ઉત્પન્ન થયા.
કેટલાંક સમય બાદ સ્કદક રાજપુત્રે દીક્ષા લીધી. જ્ઞાનાભ્યાસ થયા બાદ પ્રભુજીની આજ્ઞા માંગી કે મારી બેનને દેશ જાઉં કે કેમ? પ્રભુ કહે હે શિષ્ય! ત્યાં તને મરણત ઉપસર્ગ થશે. પ્રભો ! ઉપસર્ગમાં હું આરાધક બનીશ કે વિરાધક. ભગવંત કહે તમારા સિવાયના બધાં શિષ્યો આરાધક બનશે પણ તમે વિરાધક થશે.
સ્કંદક આચાર્યએ વિચાર્યું કે મારા નિમિત્તે અગર પાંચસેને આરાધપણું મળતું હોય તે તે કાર્ય કરવામાં ખોટું શું ? ભગવાનની આજ્ઞા પૂર્વક વિહાર કર્યો અને પહોંચ્યા બેનની નગરીમાં. ત્યાં પૂર્વ વૈરી પાલક પુરોહિત પણ હતા. પાલકે કપટ યુક્તિ દ્વારા રાજાના મનમાં ઠસાવી દીધું કે આ સાધુના વેશમાં તમારું રાજ્ય સેવાને આવેલ છે. સાથે ૫૦૦ સુભટે પણ લાગ્યો છે. રાજાને મનમાં કેધ વ્યાપી ગયો. અને તુરંત પાલકને હુકમ આપ્યોરાજા કહે મંત્રીશ્વરૂ જે ચે તે ધાર
આ સાંભળી પાલક હરખી ઊંદર જીમ અંજાર રાજાએ બધાં જ સાધુઓને મારી નાખવાની આજ્ઞા કરી. પાલકે તેને ઘાણીમાં પલવા વિચાર્યું ત્યારે રાજાએ આટલે જ જવાબ ગુસ્સામાં આવે.
મંત્રીશ્વર! તમને જેમ રુચે તેમ કરે, ત્યારે પાલક એટલે ખુશ થયે કે જાણે બિલાડી ઉંદરને જોઈને નાચી ઉઠે તેમ આનંદમાં આવીને ને ઘાણી તૈયાર કરાવી. એક પછી એક શિષ્યને ઘાણીમાં નાખી પીલવાનું શરૂ કર્યું. રૂંધક ઋષિજી બધાં જ શિષ્યોને આરાધના કરાવતા જાય છે. આરાધનાના ભાવમાં આગળ વધતા વધતા બધાં જ શિષ્ય અંતકત કેવલી બની મેક્ષે સિધાવ્યાં. બસ છેલા બાલ શિષ્યને ઘાણીમાં પિલવાનું શરૂ કર્યું ત્યારે આચાર્ય મહારાજે સ્થિરતા ગુમાવી પહેલાં તે પાલકને વિનવણું કરી. કરગર્યા, ભાઈ! પહેલાં મને પીલી નાંખ, આ નાનકડા બાલશિષ્યને પીલાતે હું જોઈ નહીં શકું. પણ પાલકે