________________
શુ' પ્રભુ કે ગુરુને આળખ્યાં ?
માટે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ કરવાથી જ અનુક્રમે સમ્યક્ત્વ પ્રગટે છે.
૬૩
આવશ્યક નિયુક્તિમાં પણ ૧૨૫૦-૫૧મી ગાથામાં જણાવેલ છે કે મિછત્ત પડિયામા` તિવિદ તિવિટ્ટે નાયમ્ય' એટલેકે મિથ્યાત્વનું પ્રતિકમણ ત્રિવિધ ત્રિવિષે જાણવું.
હું મન–વચન અને કાયાથી ખાટાપણાને કે અનુચિતપણાને કરૂ નહી', કરાવું નહી” કે કરતાંની અનુમાઇના કરૂં નહીં.
આવું મિથ્યાત્વ શાસ્ત્રકારાએ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જણાવેલ છે.
બાહ્યવૃત્તિથી મિથ્યાત્વનુ' આચરણ કરે પણ અંતરંગ વૃત્તિમાં નિલપણુ જ હાય તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવુ' અને ત્રિકાલજ્ઞાની એવા તીર્થંકર પરમાત્માના વચના પર જે અનાદર કરવા તે ભાવ મિથ્યાત્વ સમજવુ,
દ્રવ્ય મિથ્યાત્વને જણાવતા લક્ષ્મિસૂરિજી મહારાજા હેમચ'દ્રાચાજીના પ્રસંગ વર્ણાવે છે. કુમારપાળના આગ્રહથી પૂજ્ય હેમચંદ્રાચા
જી મહારાજા સામેશ્વર મહાદેવની યાત્રા કરવા ગયા. ત્યાં કુમારપાળે મહાદેવને વંદના કરી, તે વખતે બ્રાહ્મણેાએ રાજાના કાન ભંભેર્યાં કે જૈનધર્મીએ તી‘કર સિવાય બીજા કેાઇ દેવાને નમતા નથી. આ વાત સાંભળી કુમારપાળ રાજાએ આચાય મહારાજને કહ્યું હું પૂજ્ય, આપ શીવને વઢના રા.
આચાર્ય મહારાજ પણ નમસ્કાર કરતા મેલ્યા, “જેને ભવખીજના કુરાને ઉત્પન્ન કરનારા રાગાદિક ક્ષય પામેલા છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન જે હાય તેને મારા નમસ્કાર હેા–જે તે સમયે, જે તે પ્રકારે, જે તે નામ વડે જે છે તે તુજ છે-સ દોષ અને પાપરહિત પણ જો કાઈ હાય તા તું એકજ છે. માટે હે ભગવન્! તમને મારા નમસ્કાર હૈ! !
રાજાને આશ્ચય થયું સ્તુતિ સાંભળીને એટલે ગુરુ મહારાજને કર્યું, હે પૂજ્ય ! આપ આવા મતમતાંતરના આગ્રહ મૂકી મને ખરૂં' તત્વ સમાવેશ, ત્યારે સૂરિસમ્રાટ કહે કે હે રાજન! શાસ્ત્ર સૌંવાદ તે દૂર રહ્યો. આ શિવ પાતેજ તત્વનું નિરૂપણ કરશે. તે તમે આદરો.
મધ્યરાત્રિએ આચાર્ય મહારાજના ધ્યાનથી પ્રત્યક્ષ થઈને મહાદેવે