________________
સૌંસારમાં કેમ રખડા છે. ?
વીર પ્રભુના જીવે પણ એકજ ભૂલ કરી. પ્રરૂપણામાં કે ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે તેમ કહ્યું. બસ તે જ “નિમિત્ત” તેને પંદરમાં ભવ સુધી મિથ્યાત્વમાં રમાડતુ રહ્યું.
ઘણા સુંદર દાખલા છે તીર્થંકર પરમાત્માને. પણ કમનસીબે આપણે તેને મમ સમજતા નથી, નંદીષેણુ મુનિની માફક ઉત્તમ પ્રતિઆધ શક્તિ ધરાવતા મિરરચના જીવ-વળી ભાવિ તીર્થંકર પણ છે. ઘણાંને સયમ માર્ગોમાં સ્થાપીત કર્યા છતાં એક જ વચન મિથ્યાત્વવાળું પ્રકાશ્યા ને કાટાકાટી સાગરોપમના સંસાર વધાર્યા. તે વાત વાતમાં તમે તમારી માન્યતાથી ધર્મનું માપ કાઢા છે, તેા તે મિથ્યાત્વથી તમારી દશા શી થશે તે વિચાયુ` છે કદી ?
જો સ'સારમાં રખડવાનું બંધ કરવુ' હોય તા શાસ્ત્રકારે શ્રાવક માટે નાનકડું' સૂત્ર આપી રાખ્યુ છે. fમજ્યું ર્ફેિ તિષ્યગુપ્ત મુનિ જેવા પૂના અભ્યાસી અને અગીયાર અંગના જ્ઞાતાને એક સામાન્ય નિમિત્ત ડગાવી ગયુ. તા આપણા જેવા પામર જીવને અજ્ઞાનતા રૂપી અધકારમાંથી કેટલા નિમિત્તો ભટકાવનાર બનશે ? માટે જ શ્રાવકને સામાયિક પ્રતિક્રમણ કે પૂજાના ઉપદેશ ન દેતા પહેલા “મિથ્યાત્વને છેાડો” એ કાર્ય મહત્ત્વનું ગણ્યું.
તિષ્યગુપ્ત મુનિ અગીયાર અંગના જ્ઞાતા છે. આત્મપ્રવાહ નામના પૂર્વના અભ્યાસ કરી રહ્યા છે. એક પ્રશ્ન ઉઠયેા-જીવના એક પ્રદેશમાં જીવની વક્તવ્યતા થઇ શકે ખરી? ગુરુ મહારાજ કહે નહીં'. આપે કરેલા આ અથ સમ નથી.
૫૭
તા જીવના એ પ્રદેશમાં જીવ વક્તવ્યતા થઈ શકે ? ગુરૂ મહારાજ કહે ના !
તા પ્રત્યેા ! ત્રણ પ્રદેશમાં....પ્રભુ કહે ના.
પૂછતાં પૂછતાં તિષ્યગુપ્ત મુનિ આગળ વધ્યા. પ્રભા અસખ્યાત પ્રદેશમાં તા જીવની વક્તવ્યતા થઇ શકે ને ? તા પશુ ગુરુ મહારાજ કહે ના.
છેવટે એક પ્રદેશ ઉણુ સ પ્રદેશમાં જીવ કહેવાય કે ન કહેવાય ? ગુરુ મહારાજના એકજ ઉત્તર. આ અર્થ પણ સમથ નથી. પરિપૂર્ણ લેાકાકાશના પ્રદેશ જેટલા પ્રદેશ એકે જીવના છે. તે સમગ્ર પ્રદેશને જીવ કહેવાય.