________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પ
પ્રતિબોધી સાધુ પાસે જ દીક્ષા લેવા માકલતા.
- કેટલી નિર્મળ શુદ્ધિ હશે તેમની ? કેટલી ભવ્ય પ્રતિમાધ શક્તિ હતી તેમની પણ વ્યાધિ ગ્રસ્ત બનેલ મરિચિને અસ યમી જાણી કાઇ સાધુ તેની સેવા કરતા નથી. ત્યારે મરિચિને ગ્લાનિ થતાં મનમાં વિચાર આવ્યા કે અરેરે! આ સાધુ કેવા દાક્ષિણ્ય વગરના અને સ્વાર્થ'માં જ ઉદ્યમવ‘ત તથા લાક વ્યવહારથી વિમુખ છે. ધિક્કાર છે તેમને કે પરિચિત એવા મને એક જ ગુરૂના શિષ્ય હોવા છતાં મારી સામે પણ જોતા નથી.
ના...ના.... મારે આવુ' વિચારવુ' અયુક્ત છે. કેમ કે તેઓ પેાતાના શરીરની રિચર્યા નથી કરતા તા મારા જેવા ભ્રષ્ટની સેવા શું કરે ? માટે જો આ વ્યાધિમાંથી મુક્ત થાઉ તો મારી સેવા કરે તેવા એક ચેલા કરી લઉ'. ખરેખર દૈવયેાગે રચને આવા કપીલ નામે ચેલે મલી ગર્ચા. જો કે મરચિએ પ્રથમ તા જિનધના જ ઉપદેશ આપ્યા. પણ કપિલે પૂછ્યું કે તા શું તમારા માર્ગોમાં ધર્મ નથી ? ત્યારે મારચિએ ઉત્તર આપ્યા
રિચ કહે ધમ ઉભયમાં, લીએ દીક્ષા યૌવન યમાં
ણે વચને વચ્ચેા. સસાર, એ ત્રીજો કહ્યો અવતાર
મરિચિના આ મિથ્યા ધર્મોપદેશથી કાટાકેાટી સાગરેાપમ સ'સાર ઉપાર્જન થયા. અને એ ત્રિદ’ડીપણાના મિથ્યાત્વ વાસિત સસ્કારાથી પાંચમા ભવે કૌશિક બ્રાહ્મણ થઈ ત્રિદડી થયા. છઠ્ઠા ભવે ધુણાપુરી નગરીમાં પુષ્પમિત્ર બ્રાહ્મણ અને ત્રિ...ડીપણુ, આઠમે ભવે ચૈત્ય સ્થાનમાં અન્ગ્યુપાત બ્રાહ્મણ અને ત્રિદંડી, દશમા ભવે અગ્નિભૂતિ બ્રાહ્મણ, ખારમા ભવમાં વેતાંખીમાં ભારદ્વાજ વીપ્ર—ચૌદમા ભવમાં રાજગૃહિમાં સ્થાવર બ્રાહ્મણ અને આ બધાં જ ભવામાં ત્રિદ’ડીપણુ પામ્યા પછી સાળમાં ભવમાં ચારિત્ર પ્રાપ્ત થયું.
अन्नेसि सत्ताणं मिच्छत्त जो जणेइ मुढप्पा सो तेण निमित्तणं न लहइ बोहिं जिणा भिहियं
જે મૂઢ આત્મા ખીજા જીવાને મિથ્યાત્વ (પમાડવા) માં નિમિત્ત ખને છે. તે (આત્મા) તે જ નિમિત્તથી (કારણ થકી) જિનકથિત અધિ એટલે કે સમ્યક્ત્વને પામતા નથી.