SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સ'સારમાં કેમ ખંડો છે ? કહ્યું એક કામ કર. ચાહના છે. ૫૩ આ નગરમાં જઈ તપાસ કર. કેાને કાને શી મુમુક્ષુ તા ગયા સીધે રાજા પાસે પૂછ્યું તમારે શુ' જોઈએ છે. આ જીવનમાં ? રાજા કહે ખસ રાતદિન એક જ ઈચ્છા રાખું છુ. કે દુશ્મનો પરાજય પામતા જાય અને મારું રાજ્ય વિસ્તરતું જાય એટલે આનંદ. ગામના શ્રેષ્ઠીને મલ્યા મુમુક્ષુ. શ્રેષ્ઠી મેલ્યા--મને આ ધત કેમ સાચવવુ' એ જ ચિંતા છે. તે સાચવવામાં જ દ્રાના રોગ થયા છે. અઢળક મને અની મુમુક્ષુ પહોંચ્યા ચુંવાન પાસે. તેને થયું કે યુવાન તા જરૂર ધ્યેયલક્ષી જીવન જીવતા હશે. પણ યુવાનના ઉત્તર તે! સાવ જુદો જ નીકળ્યા. તે કહે જીવન તા વહેતા ઝરણાં જેવું છે, તેને કોઈ હેતુમાં બાંધવું જ ન જોઇએ. ગાતા-ઉડતા પક્ષીની જેમ બસ મેાજ કરે એ જ જીવન. છેલ્લે રૂપસુંદરી પાસે ગયા. કદાચ જીવનનું તત્ત્વજ્ઞાન તેની પાસે તા મેક્ષની આશા રખાવતું હશે, કેમ કે સ`સારના રંગરાગ તા મહુ માણ્યા હાય. પણ રૂપસુ ંદરીને રૂપની જાળવણી સિવાય કશુ' જ જોઇતું નહતુ`. યુવાન પાછા આવ્યા. કાઇને યશની ઝ ંખના છે તે કોઈને પદની ચાહના કાઈને ધનની તા કાઈને વૈભવની. પણ માક્ષ તેા કાઇને ય જોઈ તા નથી.... પ્રભુને કહ્યું પ્રભુ! મારા ઉત્તર મલી ગયા. મેાક્ષ તા સહુને મલે પણ તે તરફ કોઈને મુખ જ કયાં માંડવુ‘ છે. પ્રસગના મમ એટલેા જ કે તમારે સૌને અધમને વિશે જ ધ પણાની બુદ્ધિ છે. જે આપણા ધર્મ વ્યવહાર નથી ત્યાં જ ધર્મ માની લીધા, પછી મેાક્ષની સ'ભાવના જ કયાં રહી ? કલિકાલ સર્વજ્ઞ પણ આ જ વાતને શ્ર્લાકમાં જણાવી ગયા કે ધ્રુવના ગુણા જેમાં નથી તેમાં દેવપણાની કલ્પના કરવી, ગુરુના ગુણ્ણા ન હાય ત્યાં ગુરુપણાની ભાવના કરવી અને અધમના વિશે ધ પણાની બુદ્ધિ હોવી તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વને રાગ, વિષ કે અંધકાર સાથે સરખાવતા કહ્યું કે. ત્રણેની ચિકિત્સા એટલે કે નિવારણુ ન કયુ હોય તો એકાદ જન્મ માટે દુઃખ આપે, પણ મિથ્યાત્વને દૂર કરવાના ઉપાય જો ન કર્યો તા ત
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy