________________
(૬) મિથ્યાત્વની ઓળખ.
– સંસારમાં કેમ રખડે છે? Jumavazrazavazn
न मिथ्यात्व समः शत्रु न मिथ्यात्व समं विषम्
न मिथ्यात्व समो रोगो न मिथ्यात्व समं तमः મિથ્યાત્વ સમાન કેઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમ કઈ ફેર નથી. મિથ્યાત્વ સમ કઈ રોગ નથી. મિથ્યાત્વ સમ કેઈ અંધકાર નથી.
જિનાજ્ઞા પાલનકર્તા શ્રાવકને માટે મેક્ષની નિસરણી ચડવા માટે બીજુ કર્તવ્ય જણાવ્યું–fમાઇ રહૃ-મિ છે એટલે મિથ્યાત્વ અને વરિટ એટલે રિત-ત્યાગ કરે.
શેને ત્યાગ કરવાને? મિથ્યાત્વને. કેમકે જીવ આ સંસારમાં રખડે-ભવભ્રમણ કરે કે રાશીના ફેરામાં ભટકે છે, તેનું મૂળ કારણ છે મિથ્યાત્વ. માટે જ શાસ્ત્રકાર મહર્ષિએ એક જ લેકમાં મિથ્યાત્વની તુલના કરતી ચાર વસ્તુઓ જણાવી. શત્રુ ઘણા હોય પણ મિથ્યાત્વ જે બીજે કઈ શત્રુ નથી. ઝેર ગમે તેટલા હશે પણ હળાહળ ઝેર તે માત્ર મિથ્યાત્વ જ છે. બધા રોગોનું નિવારણ કદાચ થઈ શકે પણ મિથ્યાત્વ ભયંકર રોગ છે. અને છેલ્લે કહ્યું કે મિથ્યાત્વ જે અંધકાર નથી.
એક ગંજાવર વહાણ મધદરિયે ઝડપભેર પિતાને રસ્તે કાપી રહ્યું હતું. વહાણને નાખુદો અચાનક તુતક પાસે જઈ ચડો. પીજરીયાના ઈશારાથી તેનું મોટું નિરાશ થઈ ગયું. ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. ખારવા મુંઝાણું આ બધું જોઈ એક વધુ ડાહ્યા મુસાફરે ખલાસીને પૂછયું, કેમ ભાઈ, આમ ઝંખવાણ કેમ પડી ગયા?
ભાઈ! વહાણના તળીયે કાણું પડી ગયું છે. તે તમે આટલા બધાં મુંઝાઈ શું ગયા ? નાખુદ કહે ભાઈ! તું સમજે છે કે એક કાણું પડવાથી કેટલી ખાના ખરાબી સર્જાઈ જાય? - પેલા મુસાફરે ફરી પ્રશ્ન કર્યો. અરે ડ્રાઈવર સાહેબ, તળીયું તે આપણે દેખાતું નથી. અને આ વહાણના તળીયાને પંદર-પંદર દા'ડામાં આમેય કેઈ દી જોયું નથી. તમે કહે છે તેવું કાણું પણ દેખાતું