________________
મારે તારું વચન પ્રમાણ
૦ સમ્યક્ત્વ પ્રતીમા – એક માસ સુધી સમ્યફ પાલન.
૦ બીજી પ્રતીમા – બે માસ સુધી વ્રત સહિત પ્રથમ પ્રતીમાં પાલન.
૦ ત્રીજી સામાયિક પ્રતીમા – ત્રણ માસ સુધી પ્રથમ પ્રતીમાનું પાલન અને સામાયિકને અભ્યાસ.
૦ ચાથી પ્રતીમા – ચાર માસ સુધી સમ્યકત્વ પ્રતિમાદિ પાલન કરવા ઉપરાંત ૮-૧૪-૧૫-૩૦ એ ચાર પર્વ તિથિ પૌષધ કરવા.
૦ પાંચમી પ્રતીમા – પાંચ માસ સુધી પર્વતિથિએ પૌષધમાં રાત્રીના ચાર પ્રહર કાઉસગ કરે.
૦ છઠ્ઠી પ્રતીમા – છ માસ સુધી અતિચાર દેષ રહિત બ્રહ્મચર્ય પાલન કરવું.
૦ સાતમી પ્રતીમા – સચિત્ત વર્જનરૂપે સાત માસ સુધી જીવન વીતાવવું.
૦ આઠમી પ્રતીમા – આઠ માસ પર્યત આરંભ ન કરવા રૂપ આરંભ ત્યાગરૂપ પ્રતીમા.
૦ નવમી પ્રતીમા – આરંભ ન કરવા ઉપરાંત સેવક વગેરે દ્વારા આરંભ કરાવા પણ નહીં તે રીતે નવમાસ વીતાવવા.
૦ દશમી પ્રતીમા - પિતાના નિમિત્તનું ભેજન ન કરવા રૂપ દશમી પ્રતિમા વહેવી.
૦ અગીયારમી પ્રતીમા - અસ્ત્રાથી મુંડન કરવું કે લેચ કરાવો. સાધુની જેમ વિચરવું. પ્રતિમા પનષ્ઠ શ્રાવસ્થ મિક્ષ કે. એમ કહી ભિક્ષા માંગે. પૂર્વની બધી પ્રતિમા વહન કરી છેલ્લે અનશન કરે અથવા શક્તિ હોય તે દીક્ષા લે.
આ રીતે પ્રતીમાને ક્રમશ: અભ્યાસ કરી ઉપગ પૂર્વક આરાધના કરતા આનંદ શ્રાવકને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું.
(૫) અમૃત અનુષ્ઠાન – અર્જુનમાલીની જેમ મોક્ષને માટે યથાર્થ વિધિ પૂર્વક જે તપ ક્રિયાદિ કરવા તેને અમૃત અનુષ્ઠાન કહેવાય.
શાસ્ત્રકારે વર્ણવેલા આ પાંચ પ્રકારના અનુષ્ઠાને મુજબ તÉહેતુ