________________
૪૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સોમનાથ ની આલબેલ પિકારી ને ઉપડયે સોમનાથી સખાતે.
હમીરજી છે તે એકલ પંડે—પણ જાણે આખા સૌરાષ્ટ્રની મરદાનગી હાલી નીકળી હોય તેમ રજપુત દોડી જાય છે. ઘેડે પણ અસવારના ભાવે ભીંજાતે ડાબા માંડી રહ્યા છે. રાત આવે ત્યાં પોરે ખાય ને પ્રભાતે પાછો ઘેડે પલાણે. એમ કરતે હમીરજી એકલ પંડયા સોરઠના સીમાડા વધી રહ્યો હતે. સીમા વધતા જ્યાં એક પરભાતે ગામની પછીતે થી નીકળે ત્યાં મરસીયાના સૂર સંભળાયા. અસવારે તુરત ઘેડાનું ચેકડું ખેંચી જોડે વાળ્યો આંગણામાં. અચંબે પામી જુએ તે એક ડોશી ઘંટી ફેરવતી જાય અને ડુસકા લેતી જાય છે.
એંશી વરસની અવસ્થાને આંબી ગયેલ ડેશીને જોઈને હમીરજી દીકરા જેવા હેતથી પૂછે છે, માડી આ ઉગમણે પરભાતે પરભાતિયાંને બદલે મરસિયા કાં ગાવ? ડોશી ડુસકુ થંભાવીને બેલ્યા ગગા મારે દીકરો મરવાને છે ઈ દુ:ખે મરસિયા ગાઉં છું. આજથી બરાબર પાંચમે દર સોમનાથના ચોકમાં એક જુવાન માથું પડશેને મલકની મરદાનગી હાલી જાહે. પછે દુશમનને ડારે દેનારો કેઈ નહીં રહે.
કેણ મરશે માડી ? હઠીલાનો હમીરજી ગોહેલ.
આટલું સાંભળતા તે હમીરજીનું બખ્તર તુટું તુટું થવા માંડયું. માડી જ હમીર.
ડોશીને આંખના કુવામાં તેજ પ્રગટયા. હમીરજી ! આજની રાત રોકાઈ જા. મારે તને પરણાવવો છે. હમીરજી મુંઝાણે ને બે માડી પાંચમે દિ હું મરવાને છું. કેણ હૈયા ફૂટી મારી હારે ફેરા ફરશે?
દીકરા તું ઘડીક પિરો ખા. જેવી આશા માડી.
માડીને જાણે જુવાની ફૂટી હોય તેમ તરત જ દોડયા. સીધા વેગડા ભીલની કન્યા પાસે. પાગલ હુદી પદમણું ગેખેથી કાડે માત્ર
દેવ સુધા મન ડગમગે માનવ કે તો માત્ર હાથે ચૂડી હેમની હેમ સરીખા હાથ
મા ને જે દી ઘડી તે દી નવ દીનાનાથ આવી પદમણી જેવી ભીલ કન્યા હતી તેને ડોશી વાત કરે છે. છોડી એક રાતને ઘરવાસ છે અને પાંચમે દી રંડાપ નક્કી સમજ