________________
મારે તારું' વચન પ્રમાણ
વાના, એલ વીવા કરવાની તારી મરજી છે?
મારુ-ભીલકન્યા કહે માડી મારુ' પણ લેવા આવ્યા છે ? તમારી આણુ મારે માથા પર. તમે કે તેમાં ના હોય જ
નહી
૪૩
વાહ છેાડી વાહ ! મારા અવતારના ઉજળા એ‘ધાણુ. ડાશી પૂગ્યા સીધા વેગડા ભીલ પાસે, વાત માંડી છેાડી તૈયાર છે. એક રાતના ધરવાસ ને પાંચમે દ્વી રડાપેા છે. ખેાલ તારી હા ભણુ તા વીવા આદરી દઇ. વેગડા કે માડી તમે જે ભલું સમજો ઇ કરી અમારે તા તમારી આણુ પરમાણુ છે.
નારે પ્રભુ નહી' માનુ અવરની આણુ
મારે તાહરુ વચન પ્રમાણુ.........નારે પ્રભુ
હે પ્રભુ અવરની એટલે ખીજાની આજ્ઞા હું કદી નહીં માનુ. મારે તા તારીજ આજ્ઞા પ્રમાણ છે. આ વાત ગૌતમ સ્વામી જેવા ભાવા હૃદયમાં ધારણ કરી વિચારવા જેવી છે, ચાર જ્ઞાનના ધણી અને દ્વાદશાંગીના રચિયતા એવા ગુરુ ગૌતમ પણ પેાતાના જ્ઞાનના ઉપયાગ ન કરે. અને એક જ રટણ રાખે કે મારે તારું' વચન પ્રમાણુ. કેમ ભઈ ! જિનાજ્ઞા પાલનનુ કે સ્વીકારનુ' આટલુ' મહત્ત્વ શુ' કામ ?
જિનાજ્ઞા એટલે આગમ વચન. તે એકાંતે હિતકારી સર્વજ્ઞ પ્રણીત છે. પ્રભુએ કઠાર સાધના કરી, પરિષહૈ। સહન કરી જ્ઞાનાતિશય પ્રાપ્તી દ્વારા કેવલજ્ઞાન પામીને જે વચન પ્રકાશ્યું તે આગમ વચન છે, આ વચન સČજ્ઞ પ્રભુના મુખેથી નીકળેલ છે. ગણધરાએ ગુથેલ છે અને પર પરાથી અમારી પાસે આવેલુ છે.
એટલું જ નહી પણ મુમુક્ષુ સત્તાધુ પ્રિટ્ઠાન્ન એટલે કે મુમુક્ષુ અને સજ્જન પુરુષોએ તે તારા માગમને સ્વીકારેલ છે. વળી તેમાં પૂર્વાપરના કાઈ વિશેષ નથી. ગુરુએ આગમને જે રીતે આચયુ'' તે જ રીતે શિષ્ય. પણ આચરે છે. પણ પૂર્વાંની વાતને ખંડિત કરી નવી વાતની સ્થાપના કરતાં નથી. વળી મેક્ષમાર્ગે લઈ જનાર પણ જિનાજ્ઞા પાલન” એ એક માત્ર સાધન છે.
'
ગમે તેટલા દુઃખદ તપ, પરિવ્રાજકપણુ કે અન્ય કાંઈ આચરણા કરે પણ તારા આજ્ઞારૂપ માની સ્પર્શના વિના કદી કાઇ માહ્ને જતું નથી. માટે હે પ્રભુ મારે પણ તારી આજ્ઞા જ પ્રમાણ છે.
વળી જે સČજ્ઞ નથી. રાગાદિ ચિહ્નાથી દુષિત છે. પૂર્વાપર વિરોધ