________________
(૫) જિનાજ્ઞા માનવી
– મારે તારું વચન પ્રમાણ
वितराग सपर्यात स्तवाज्ञा पालन परम्
આજ્ઞssરાદ્ધ વિરાટ્ટાર શિવાય સમવાય ૨ વિતરાગ સ્તોત્રના ૧૯ માં પ્રકાશના ત્રીજા સ્લેકમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી જણાવે છે કે હું વિતરાગ ! તારી પૂજા કરતા પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કેમકે આજ્ઞાની આરાધના મોક્ષ માટે અને વિરાધના ભવભ્રમણને માટે છે.
પણ આજ્ઞા એટલે શું? આજ્ઞાને ટુંકે પણ સચોટ અર્થ કર્યો સાબવઃ સર્વથા હેર, ૩unયા સંવર ભગવાનની આજ્ઞા એકજ છે. આશ્રવ સર્વથા ત્યાજય છે. સંવર સર્વદા આદરણીય છે.
પ્રતિક્રમણ સૂત્ર પ્રધટીકામાં “આજ્ઞા એટલે આગમ” જ એ અર્થ જણાવ્યું પણ શ્રાવક આજ્ઞાને માત્ર અર્થ જાણે અને અમલ ન કરે છે તે જાણકારી કામની શું ? તેથી શ્રાવકનું પ્રથમ કર્તવ્ય મુકયું ભટ્ટ નિrrળમ્ ગાળ-માને જિનેશ્વરની આજ્ઞાને.
તમે બધાં પણ કપાળમાં તિલક કરે છે તે શા માટે? હે ભગવન, હું તારી આજ્ઞાને મસ્તકે ચડાવું છું એટલે કે તારી આજ્ઞાને સ્વીકાર કરું છું કારણકે તારી આજ્ઞાની આરાધના મેને માટે છે અને વિરાધના ભવભ્રમણને માટે છે.
“જિનાજ્ઞા માનવી” માં જે માનવી–મન શબ્દ મુળે ત્યાં માનવી એટલે શું ? (માઇવમ્ તમે માને)–એટલે કે સ્વીકારો-આદર અને આચરણમાં મુકે તે અર્થ અભિપ્રેત છે. આપણું લોકનેતાની જેમ “હું માનું છું કે......એવું બેલી પોકળ વચને વરસાદ વરસાવ તેમ નહીં, પણ જિન આગમને પુરા આદર-બહુમાન પૂર્વક અમલમાં મુકવું.
હઠિલા ગામના ગંગાજળીયે હમીરજી ગોહિલને એક સુંદર ઐતિહાસિક પ્રસંગ છે. હમીરજી ગોહિલે કેસરી સાફા બાગે-ખડિપામાં ખાપણ નાખ્યું. મેંમાં તુલસી માંજર મુકર્યું. શરીરે બખ્તર ભીડયું. હાથમાં ભાલો લીધા. ખભા ઉપર તલવાર ટાંગી અને જય