________________
ધર્મને આદર
૩૭
શરીર-સંપત્તિ-ચૌવન-વર્ણાદિક બધું ચંચલ છે. ચપેલ છે. નાશવંત છે. આજે છે અને કાલે ન પણ હોય એ રીતે પ્રત્યેક વસ્તુની અનિત્યતા ચિંતવી, તે વસ્તુમાં લોભાવું નહીં, મેહ પામે નહીં તે જ સંવર.
કેમ કે સંવરને અર્થ જ છે નવા કર્મોને આવતા અટકાવવા, માટે જ પ્રભુની આજ્ઞા છે–
૩rફેયર સંવર: સંવરના ભેદોમાં પાંચમું પગથીયું જણાવતા દશ પ્રકારના યતિધર્મોનું વર્ણન કરે છે. ક્ષમા વગેરે દશ ધર્મોનું પાલન કરવું જેથી નવા કર્મોને આવતા અટકાવી શકાય.
જેમ કે ક્ષમા ધર્મ એટલે શું ? કોધને ઉત્પન્ન થવા દે નહીં અને જે ઉત્પન્ન થયે હેય તે તેને નિષ્ફળ બનાવવો. કેમ કે કે એ એક પ્રકારને કષાય છે. કષાયથી કલુષિત બનેલે આત્મા સંસારને વધારનાર બને છે. ભગવાનની આજ્ઞા જે ઉપાય સંવર છે તેનું આજ મહત્વ પૂર્ણ રહસ્ય છે. સવર સદા આદરણીય છે. પણ આદરવાની જરૂર શું ? નવા કર્મોનું સંવરણ અટકાવવા. જીવ આ રીતે ક્ષમા વગેરે દશ ધર્મોને પાળતે માધવ નિરોઘ સંવર: ના સૂત્રને સાર્થક કરી શકે છે.
સ્વામી રામદાસ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. માર્ગે ચાલતા થાક લાગવાથી વિસામે લેવા બેઠા. રામદાસજીને બહુ જ થાક લાગ્યો હોવાથી ઉંઘ આવી ગઈ પણ શિષ્ય બીજા ઝાડ પાસે જઈ ઉભા રહ્યા. એવામાં શેરડીનું ખેતર નજરે પડયું. શેરડી જતાં શિષ્યોના મેમાંથી પાણી છુટવા લાગ્યું. શિષ્યને થયું કે ગુરુજી ક્યાં જુએ છે, ચાલો શેરડી ખાવા જઈએ. છાનામાના માંડયા શેરડી ખાવા. - સ્વામી રામદાસજી તે ઉંઘતા હતા પણ ખેતરને માલિક ઉંઘતે નહતો. તેણે તે ડાંગ હાથમાં લીધી ને દોડયે શિષ્યની પાછળ. શિષ્ય તે મુઠી વાળીને ભાગ્યા. પણ સ્વામી રામદાસને ઝાડ નીચે સૂતેલા જોઈ ક્રોધે ભરાયેલા ખેડૂતે બે ચાર લાકડી ઝડી દીધી.
તેટલામાં બધા શિષ્યો ત્યાં આવી ગયા. પિતાના ગુરૂદેવને