________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૧૫) અલાભ-ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થાય તા ખેત્તુ ન કરવા. (૧૬) રાગ-પીડાને સમભાવે સહેવી.
(૧૭) તૃણ પહેલાં ઘાસના સથારા થતા હતા તે સમયે સુકા ઘાસના સ્પર્શથી જે પીડા થતી હતી તે તૃણુ સ્પર્શે -તે સહેવા. (૧૮) મલ-શરીર પર જે મેલ વગેરે થાય તે ગ્લાનિ રહિત પણે ધારણ કરવા.
૩૬
(૧૯) સત્કાર-લેાકેા તરફથી આદર સત્કાર થાય ત્યારે ગન કરવા. (૨૦) પ્રજ્ઞા-બુદ્ધિ સારી હાય તેા ગવ ન કરવા. (૨૧) અજ્ઞાન-અજ્ઞાનતા હૈાય તે ખેદ્ય ન કરવા (૨૨) સમ્યક્ત્વ-જિનવચનમાં સંદેહ ન કરવા.
ખાવીશ પરિષહે કહ્યા તેમાં એક સાથે કેટલા
પ્રશ્ન :-- પરિષહા હૈાય ?
સમાધાન :- એક સાથે વીશ પરિષહા હૈાય. કેમ કે શીત અને ઉષ્ણુ પરિષહ પરસ્પર વિરોધી છે, તેમજ ચર્યા (વિહાર) અને નિષદ્યા (સ્થાન) પરિષહ બંને સાથે હાતા નથી.
પુનઃ પ્રશ્નન :– તત્વા અધ્યાય : ૯ સૂત્ર : ૧૭ માં તા જીવને એક સાથે વધુમાં વધુ ૧૯ પરિષšા કહ્યા છે. તે કઇ રીતે બને ? સમાધાન – તત્વા કાર જણાવે છે કે ચર્ચા-નિષદ્યા-શય્યા ત્રણમાંથી એક જ પરિષહ એક સમયે હાય માટે વધુમાં વધુ ૧૯ પરિષહે। કહ્યા.
એ જ રીતે સ‘વરના ભેદોને આગળ વર્ણવતા શાસ્રકાર મહર્ષિ ચેાથા પાયા જણાવે છે ભાવના.
અનિત્ય-અશરણ-સ‘સાર-એકત્વ-અન્યત્ય-અશુચિ-આશ્રવસ‘વર–નિર્જરા-લાકસ્વભાવ-એધિદુલ ભ-ધર્યું.
ખારે ભાવનાઓને ભાવવા પૂર્ણાંક આત્માને અનુશાસિત કરે. આત્મા ભાવનાની ધારાએ ચઢતા ચઢતા સ'વરમાંથી નિર્જરા ભાવના સુધી પહોંચી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે, એક માત્ર અનિત્યભાવના ભાવવા માટે કેવી સુદર પક્તિ મુકી છે.
સ્થિર નહી. આ સસારે પ્રાણી, તન ધન યૌવન વાન જેમ સમાના વાદળના રંગ, જેમ ચ‘ચલ
ગજ કાન