________________
૩૪
(૩) પરિષહ:—
અભિનવ ઉપદેશ પ્રાસાદ
क्षुधा पिपासा शितोष्ण दशा चेला रति स्त्रियः चर्या नैषेधिकी शय्या आक्रोश वध याचनाः अलाभ रोग तृणस्पर्शाः मल सत्कार परिषहाः प्रजाऽ ज्ञान सम्यक्त्वमिति द्वाविंशतिः परिषहाः આ બાવીસ પરિષહે। સમભાવે સહન કરી તેના પર જય મેળવવા
તે પરિષહ જય.
જેમકે:
ક્ષુધા એટલે કે ભૂખ, પિપાસા એટલે તરસ, શીતેાષ્ણુ મતલબ ઠે'ડી–ગરમી અને દશ--ડાંસ વગેરેની પીડા એ પાંચ પરિહા સમભાવે સહન કરવા.
છઠ્ઠો અચેલક પરિષહ-જીણુ વસ્ત્રને સદ્ભાવે અકલ્પનીય વસ્ત્રની ઈચ્છા ન કરવી તેને અચેલક પરિષહ જય કહેવાય. સ`ચમને વિશે અરૂચિ દૂર તે અતિ પરિષદ્ધ જય અને સ્ત્રીને જોઈને કામ વિકારથી ચલિત ન થવુ' તે સ્ત્રી પરિષહ જય.
પણ આ છ પરિષહ કરતા સાતમા ચર્યા એટલે કે વિહાર પરિષદ્ધ સમજવા જેવા છે. કેમકે ક્ષુધા--પિપાસા વગેરે પરિષહો ત્યાં જ વધુ અનુભવાય છે. વિહાર પરિષહના સરળ અર્થ તા એટલે જ કે એક સ્થળે ન રહેતા નિરંતર વિહરવું'.
ખાખરા નામે સૌરાષ્ટ્રમાં એક ગામ. ત્યાં સવારમાં સળંગ ૨૪ કિલામિટરના વિહાર કરી પહેાંચ્યા. પાણીના ઉપયાગ માટે વાત કરી. થાડી વાર પછી વહેારવા ગયા. નવકારશી (જે કે ખરેખર તા પારસીના સમય પણ પુરા થવા આવેલા) અને થાતુ પાણી વહારી લાવ્યા. મનમાં વિચારેલુ` કે બાકીનું પાણી વાપરીને લાવીશું. વાપરીને ગયા ખીજું પાણી લેવા તો તે ઘરમાં જવાબ મળ્યેા કે મહારાજ સાહેબ તમે આટલી વાર ન આવ્યા તો અમે તો છેાકરા નવડાવી નાખ્યા. પાણી
ખલાસ.
આલા શુ જવાબ આપવા. વિહારને લીધે આવા કેટલાંયે પરિષહેા થાય. એક વખત ગાયાની ગમાણમાંસુવાના વખત આવેલા. ગાયભેંસ પણ ત્યાં ને અમે પણ ત્યાં જ. કેવી સુંદર ઊંઘ આવી હશે ? દશમા નૈષધિકી (સ્થાન) પરિષહ-સ્ત્રી આદિ રહિત વસતિમાં