________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બાપુ ! ઈ તો સ"ધીય રમની વાત છે. આપા દાના અહીંયા ભગતની વાતનો પાર પામી ગયા. મેલ્યા, જા રામાપીર તને દીકરી દેશે.
૩ર
ખીજે દી અહીંયા ભગત ટી‘બલે પૂગ્યા. સુરૈયાબાઈ ને વાત કરી. ૧૮૩૩માં સુરૈયાબાઇની કુખે દીકરો જન્મ્યો. બાઇ નાહીને ઉઠયા. આપા દાનાને પગે લગાડી પાછા ફર્યાં. એમાં એક દી અહીયા ભગત ખીમાર પડયા. ભગતને સૂઝી આવ્યુ કે હવે બાજરી ખૂટી છે. ખેાલાવ્યા ઘરવાળાને. કહ્યું કે હવે આપાદાનાને આશરે દીકરાને મેાટા કરજે. ભલે, કહેતા સુરૈયાબાઇની પાપણુ ભીંજાણી
દાના
દોઢેક વરસના દીકરા સાથે ખાઇ ચલાળે પૂગ્યા. આપા બાલ્યા : દીકરી, આ ગીગા તા ધરમના થાંભલેા થાશે. છેકરા ખાર વર્ષ - ના થયા. ગીરની ગાળીયુંમાં વાછળા ચારે. ત્યાં મદિરે જાય પણ મ`દિરના પૂજારીને ગીગા આંખના કણાની જેમ ખૂંચે. મ`દિરના પગથીયેથી ગીગાને પાછા વાળે, પણ પ્રભુના દર્શન કરવા ન દે.
હાલતાં ય ધરતી ન દુભાય તેવા ગીગાના આત્માએ ગીરની ગાળીમાં જ ખીજુ સ્થાન શેાધી શિવમ‘દિરનું થાનક એળખ્યું. ખીલીપત્રથી પૂજા કરી. દુધના અભિષેક કર્યો. ધીરે ધીરે ગીગાના જીવ શિવમાં એકાકાર થયા. ગીગાને થયું કે ખરેખર આદરવા લાયક તા આ જ છે. અને એમ કરતાં કરતાં ગીગા માથામાળ ભક્તિમાં ભીજાયા.
આપા દાનાના વેણું ચલાળેથી બેડેશ્વર આવ્યા. અભ્યાગતને માટે આટલા અને રોટલાનું પરબ માંડયું. હજારો માણસને એક પગતે પીરસતા. ગાયુ-ભે’સુની ચાકરી કરતા ગીગો હિન્દવાપીર તરીકે ઓળખાયા. આજે પણ સત્તાધારની જગ્યામાં આ પરંપરા ચાલે છે.
ગીગાએ આખું જીવન એળધોળ કરી દીધુ. કેમકે તેને સમજાઇ ગયુ' કે આદરવા લાયક તા શિવ પ્રભુજ છે. તેમ આપણે પ્રભુની આજ્ઞા સમજાઈ જાય-ગળે ઉતરી જાય-હૃદયમાં અવધારાય જાય કે આદરવા લાયક સવરજ છે. તેા ખસ નાનકડું સૂત્ર યાદ રાખેા
उपादेयश्च संवर:
પણ સંવર એટલે શુ? ફરી પાછો એજ પ્રશ્ન. સવરના અ સમજાય તે। આદરીએ ને ? સવરમાં છ બાબતેના સમાવેશ કર્યા સમિતિગુપ્તિ–પરિષહ-યતિધમ –ભાવના–ચારિત્ર.