________________
(૪) જિનાજ્ઞા-શું કરવું ?
– ધર્મને આદર
आकालमियमाज्ञा ते हेयोपादेय गोचराः
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી વીતરાગ તેત્રના અધ્યાયઃ ૨ માં જણાવે કે હે પ્રભુ ! સદા કાળને માટે તારી એજ આજ્ઞા છે કે માત્ર સર્વથા ત્યાજય છે અને વર સદા આદરણીય છે. પણ સંવર એટલે ?
તવાર્થાધિગમમાં અધ્યાયઃ ૯ શ્લોક : ૧ માં કહ્યું કે રાજય વિરોઘ સંવરઃ આશ્રવ ને નિરોધ એટલે કે કર્મો આવવાના કારણેને રોકવા તે જ સંવર-સ્થાનાંગ સૂત્રના સ્થાન: ૧ તથા ઉત્તરાધ્યયન અધ્યાય : ૨૯ ના સૂત્ર ૧૧ માં પણ સાવ નિરોધ: સંવર: તેમ કહ્યું એટલે કે કષાય-અવત-વગેરેને રોકવા તે જ સંવર, પણ આ અર્થને વિશેષ સ્પષ્ટ કરવા નવતત્વકાર ૫૭ ભેદે સંવરને સમજાવતા મુખ્ય છે પ્રકાર નેધે છે.
૧. સમિતિ-૫ ૨. ગુણિ-૬ ૩. પરિષહ-૨૨ ૪. યતિધર્મ-૧૦ ૫. ભાવના-૧૨ ૬. ચારિત્ર-૫
समिइं गुत्ती परिषह जइ धम्मो भावना चरिताणि
पण ति दुवीस दस बार पचभेएहिं सगवन्ना શ્રાવક કે જે મેક્ષ અથ છે તે પ્રભુની આજ્ઞા માની આશ્રવનો ત્યાગ કરે એટલે કે કર્મો આવવાના દ્વારેને બંધ કરી દે તે સાચું પણ પછી કરે શું ?
તો ત્યાં પ્રભુની આજ્ઞા આવી કે સંવરને આદરે–૩ સંવર:
ચલાળા નામના ગામે આપ દાને નામે ભગત. વાળુપાણીથી પરવારી ઢેલીએ આડો પડયો છે. પડયે પડયે હેકાની નેહ તાણે છે અને શીળો પવન વીંજણે વીંઝી રહ્યો છે. બરાબર પડખે જ ટીંબલા ગામનો ગલો ભગત હકો પકડીને બેઠો છે. આ આપ દાને એટલે તો દેવતાઈ પુરુષ, કીરતારના કમાડ આપા દાના માટે ઉઘડી ગયા છે. અમી ભરી આંખે અઢીયા ભગતને કહ્યું, ભગત ! ટેલ કરવા આવે છે, પણ હૈયા છોકરા લાવ્યા નઈ?