SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પાપને ધિકકારે હું ગઢ તે શે ચણાવું, પણ કળશી જરૂર કરીશ. મારૂં નેતરું યે અફર જાણજે, ઈ તે ગા વાળે ઈ અરજણ તે દિ લાખે પરગામ હતું. છ-આઠ મહિના થઈ ગયા'તા ઈ વાતને. દેવાતનું કટક આવ્યું. ગામમાં મસાણ જેવી શાંતિ થઈ ગઈ. વસ્તી માંડી ઘમરોળાવા. દેવાત આવ્યા લાખાને ફળીયે. પણ લાખ છે નહીં. દેવાત જૂએ છે ફળિયે પંદર વર્ષની કન્યા ઉભી છે, બાજુમાં વછેરો બાંધેલ. દેવાતને થયું આ વછેરે લઈ જઈને નાક કાપું. લાખા વાળે જીવશે ત્યાં સુધી નીચું મેં રાખશે. ભાલે મુ એરડાની કેરે. વછેરાના પગની પછેડી છોડવા બેઠે, બરડે બરાબર હીરબાઈ સામે. હીરબાઈ તે વા જેવી હતી. મગરના મેટેથી બકરૂં છોડાવી લાવેલી હીરબાઈ એ ભાલે ઉપાડ. કર્યો ઘા. ભચ દેતે દેવાત ધરતીમાં જડાઈ ગયે. દેવાતની જ તલવારે ટુકડે ટુકડા કરી દેવાતને પોટલીમાં બાંધી દીધો. કટકને એમ કે દેવાત આગળ નીકળી ગયા છે. લાખાને રસ્તામાં ખબર મળી. થયું કે દુશમન સાથે જ લડી મરું. પણ દિકરીએ ગઢવી સાથે કહેવડાવ્યું કે બાપુને કેજે કે પેલા મને મોટું દેખાડે. નહીં તે મરતી ભાળે. આવ્યા ઘેર, ગાંસડી છોડી બતાવી. દરબાર બોલ્યા સુરખા દેવાત. વછેરાની પછેડી કાઢવા તું શીદ બેઠે. તલવારથી કાઢતા નો'તું આવડતું. પણ તારા અભેમાન કયાં ઓછા હતાં કે તું સાચું વિચારી શક. બસ આજ સમજી લે. અસત્ય મને ગ મનની અગ્ય પ્રવૃત્તિ કે વિચારણું થકી થતી જવ, આ રીતે વચન કાયા થકી પણ કર્મોને જે આશ્રવ થાય છે, તે આશ્રવને સર્વથા રાધ કરો તે જ જિનાજ્ઞા. આશ્રવને છેલ્લે ભેદ તે ડિરિયાગો રપ ક્રિયા : ક્રિયાઓ ૨૫ પ્રકારે જણવીકાયિકી-અધિકરણિકી–પ્રાધેવિકી–પારિતાપનિકી–આરંભિકી–પારિગ્રહિકી–માયાપ્રત્યાયકી– મિથ્યા દર્શને પ્રત્યચિકી-અપ્રત્યાખ્યાનિકી-દષ્ટિકી–સ્મૃષ્ટિકી-પ્રાહિત્યકી સામતેપનિપાતિકી–સૃષ્ટિકી–સ્વાહસ્તિકી–આજ્ઞાનિકી–વૈદારણિકી–અનાભો-- ગિકી-અનવકાંક્ષ પ્રત્યયિક-પ્રાયેગિકી-સમાદાનિકી-પ્રેમપ્રત્યયિકી-ષિકીઐર્યાપથિકી.
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy