________________
२८
અભિનવ ઉપદેશ પ્રસાદ
.
સેવા
વચનગ- વાણી દ્વારા બોલવારૂપ સામર્થ્ય પ્રગટે છે. આ યોગ પણ મનેયેગની જેમ ચાર ભેદે ગણાવેલ છે. સત્ય વચનયોગ, અસત્ય વચનગ વગેરે.
૦ કાયમ– કાયા દ્વારા ગમનાગમન રૂપ જે સામર્થ્ય પ્રગટે તે કાગ.
આ ત્રણે યોગ વડે જીવ કર્મોને આશ્રવ કરે છે. અસત્ય મનેયોગને જણાવતા સુંદર પ્રસંગ વાંચેલે.
ત્યે આપા દેવાત, આ તમ સારૂં હોકાની બજરનું પડતલું આપ્યું છે. ભારી મીઠી છે. થયું કે આ બજરને ધુવાણે તે આપા દેવાતની ઘુંટમાં જ શોભે. ત્યાં બીજો કાઠી બોલ્યા : “ આપા દેવાત, આ હકે ગંગાજળની તાર મઢાવી ખાસ તમારા માટે જ લાવ્યો છું. મેં મલકાવી દેવાતે હોકાની ભેટ સ્વીકારી. ત્રીજો કાઠી આવ્યા. ત્યે આપા દેવાત, આ ઉનની દળી. તમારી ઘડીને માથે મશરૂ જેવી થશે ને ઘડીનું ડીલ નહીં છોલાય. તમામ કાઠી આ ગલછટા દેવાત વાંક માથે મીટ માંડી બેઠા છે. સહુ તેને રીઝવવા મળે છે. કેમ કે દેવાત દુશ્મન બને તે ગામ ત્રીજે દિ' ટી થઈ જાય.
ત્યારે ભર દાયરામાં બેઠેલા પડછંદ પુરુષને આ રીતે જાણે ખંડિયાઓ નજરાણું દેતા હોય તે જોઈ આધેડ વયને એક મર્દ બેલ્યોઃ કાઠીઓમાં આ કઢીચટ્ટા પણું કે દિથી આવ્યું ભાઈ. જેની આટલી બધી ભાટાઈ કરવી પડે તે દેવાત વાંક છે કેણ?
ચૂપ ભાઈ ચૂપ લાખાં, તું હજી છોકરું છે. તારું લાખાવદર હજી દેવાતના ડાબલા હેઠળ પડયું નથી લાગતું. નીકર તું તારી વાળીની કેરિયું દેવા દોડ આવે.
ના બા ના. હું દેવાતને ડરથી દેવા જાઉં એથી તે રૂડું કાગડાસુડા-પાપટ મારી કેરી ન ખાય. કાઠીના દીકરા સહુ સરખા. આવી રજવાડી ભાટાઈ શું કરવાની ? બોલનારને અવાજ ઉચે થયે. કાને વાત અથડાતા ધગેલ ત્રાંબા જેવી રાતી આંખે દેવાત બેલ્યો ઈ મુછાળો કે ચાંદા કરે છે. થડકયા વીના પેલે જણ બેલ્યો. હું લાખાવાળો છું. ભા! કાઠીના દીકરા સહુ સરખા. તેમાં આ ભાટાઈ ક્યાંથી આવી? દેવાત બે : આપા લાખાવાળા, તુ લાખાવદર ફરતા ગઢ બંધાવી લેજે ભા... આપા દેવાત, તું તારે ચઢી આવજે. નાની ગામડીને ધણી