________________
સયમ દિન આરાધા
૩૪૫
ઋષભદેવ પ્રભુના પુત્ર ભરત ચક્રર્તીના સવા કરોડ પુત્રામાં સૌથી મોટા પુત્ર હતા સૂર્ય યશા, તે પાક્ષિક (પક્ષી) વગેરે પ તિથિઓમાં આઠ પ્રહરને પૌષધ કરતા હતા. આહાર, શરીર સત્કાર, બ્રહ્મચર્ય અને અવ્યાપાર ચારે પ્રકારના પૌષધ ને સર્વાંથી સુદર રીતે આદરતા જોઈને એક વખત ઈન્દુમહારાજાએ પોતાની સભામાં મસ્તક ધુણાવ્યું, અવધિ જ્ઞાન વડે સૂયશા રાજાનું' પવસ''ધિ ધર્મારાધન જોતા ઈન્દ્ર મનેમન તેની પ્રશ'સા કરી રહ્યો હતા. આ સમયે રભા ઉર્વશી વગેરે મધુર ગાન તાન પૂર્વક નૃત્ય કરી રહી હતી તેએએ ઈન્દ્રને આમ બેધ્યાન જોઈને પૂછ્યુ` કે હે સ્વામી! આપે મસ્તક કેમ ધુણાવ્યું?
ઈન્દ્ર કહે મૃત્યુલાકમાં સૂર્ય યશા રાજાની ધર્મ દઢતા અત્યારે જેવી દેખાય છે તેવી બીજા કેાઈની જણાતી નથી. વળી તેસૂયશા રાજાના નિત્ય આરાધનથી પ્રેરાઇને બીજા પણ ઘણાં જીવા પવ આરાધના કરવામાં તત્પર બનેલા છે.
તેની પૌષધની આરાધના કેવી છે?
ધ્રુવિદ્ તિવિદ્દે બે પ્રકારે કરણ-કરવા અને કરાવવા રૂપ. તથા ત્રણ પ્રકારે યાગ-મન વચન અને કાયાનાં ચેાગ વડે—પૌષધનું આરા
ધન કરી રહ્યો છે.
વળી તે સૂયશા રાજા “સવ” થી પૌષધ કરી રહ્યો છે. એટલે ૐ સર્વથા આહાર ત્યાગ સર્વથા શરીર સત્કાર ત્યાગ, સર્વથા બ્રહ્મ ચય પાલન, સર્વથા અવ્યાપાર એટલેકે સાત્રદ્યકમ ના ત્યાગ કરવા પૂર્ણાંક આઠ પ્રહરના પૌષધ લઈને રહેલા છે. વળી તેણે સામાયિક પણુ ઉચ્ચરેલી છે, કેમ કે પાપ વ્યાપાર ત્યાગ પોષધમાં નિશ્ચયથી સામાયિક મત ઉચ્ચરવુ' જોઈએ.
પ્રશ્ન:- પૌષધ સાથે સામાયિક દડક શા માટે ઉચ્ચરવા જોઇએ ?
સમાધાન.- ધર્મ સંગ્રહમાં લખ્યું છે કે
यदि परं पोषध सामायिक लक्षणं व्रतं द्वयं प्रतिपन्नं मयेत्यभि प्रायात्फल वदिति ( द्वयं)
“મે પૌષધ અને સામાયિક અને ત્રતા અંગીકાર કર્યાં છે” તેવા ભાવ વ્રત કરનારના હૃદથમાં હોય તા અનેનુ' ફળ મળે છે. માટે